This is a notice regarding a piece of land located in Moje village, Maansa taluka, Gandhinagar district. The land belongs to Gopalak Dashrathbhai Karshanbhai and is located on plot number 2199. The total area of the land is 0-27-90 Hectare. The notice is addressed to anyone claiming any right to the land. It states that anyone with any claim to the land must provide proof of their claim by filing a written application along with supporting documents. The notice clarifies that if no such claims are received within the prescribed time frame, then the land will be considered free of any claim. In such a case, a title clearance certificate will be issued. Anyone opposing the claim after the issuance of the certificate will not be entertained.
ગુજરાતી નોટિસ
મોજે-સોજા
જત ડિસ્ટ્રિકટ ગાંધીનગર ના સબ
હિસ્ટ્રિક્ટ માણસા ના મોજે ગામ
સોજાના ખાતા નં: ૨૧૯૯ નાબ્લોક/
(૦03.૦૦૩ (જુનો બ્લોક/
૨૯૧) (જુનો બ્લોક/સર્વે
૮૩) ની કુલ ૦-૨૭-૯૦
હે.આરે.ચો.મી., આકારરૂ. ૨.૫૩
ની જુની શરતની ખેતીની જમીન
ગૌપાલક દશરથભાઈ કરશનભાઈ
રહે. રબારીવાસ, ગુજરાતી શાળા,
પલિયડ, ગાંધીનગરની કબજા,
ભોગવટાની તેમજ કાનૂની વિવાદો થી
મુક્ત હોવાનું જણાવી ને અમારી પાસે.
ટાઈટલ્સ કલીયરન્સ અંગેના.
અભિપ્રાયની માંગણી કરેલ છે.
સદરહું જમીન ઉપર કોઈનો બોજો,
ચાર્જ કે અન્ય કોઈ પણ પ્રકાર નો.
કબજા હક્ક કે લાગભાગ યાને હકક
હિસ્સો પોષાતો હોય તો અમો ને નીચે.
નાસરનામેદિન-૭ માં લેખિત પુરાવા
સહીત રૂબરૂ કે રજી.એ.ડી. થી જાણ
કરવી અને તેમ કરવામાં નહિ આવે
તો સદર જમીનમાં કોઈનો કોઈપણ.
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
પૂરી થયે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગૅનો અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે.
પછી થી કોઈનો કોઈપણ જાતનો વાંધો
કેતકરાર ચાલશે નહિ.
તા-૦૧/૦૪/૨૦૨૫.
અમારા અસીલની સુચનાથી.
દર્શિકા કે. સોલંકી, એડવોકેટ.
એફ એફ-૨૫, ત્રિશલા શોપિંગ,
પોદાર ઈન્ટરનેશનલ સ્કુલની સામે,
ન્યુ સી.જી.રોડ, ચાંદખેડા,અમદાવાદ.
મો-૯૮૨૪૪ ૬૪૬૯૭,
૮ર: €૪૬૯૭.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap