Public Notice for Akashdeep Apartment

Moti Boru, Ahmedabad

DISTRICT Ahmedabad
VILLAGE Moti Boru
CITY ahmedabad
FINAL PLOT# 23/276
NOTICE CONTENT
In the City Civil Court, Ahmedabad, the applicant's lawyer, Mr. S.R. Gupta, filed a Civil Miscellaneous Application No. 40/2025. The applicant is Kumarane S. Karumanparambil, residing at 6-B, Vinakunja Society, R.R. Dwivedi School, Vejalpur, Ahmedabad. The matter pertains to obtaining a Letter of Administration regarding the deceased's property of K.K. Kalyani. This public notice is to inform all people and those involved in this matter that K.K. Kalyani passed away in Ahmedabad on 06/11/2022. The applicant has filed this application to obtain a Letter of Administration for her immovable property. The immovable property owned by the deceased, K.K. Kalyani, includes Flat No. 23/276, Akashdeep Apartment, Akhbarnagar, Nava Vadaj, Ahmedabad. The built-up area of this property is 46 sq. yards, and its value is Rs. 23,00,000/- (Rupees Twenty-Three Lakhs Only). If any person has any objection or claim regarding the Letter of Administration for this property, as mentioned in the applicant's application, they must appear in our court on 08/04/2025 at 11:00 AM in person or through a lawyer. If they fail to do so, the application will be decided based on the evidence presented by the present parties. All concerned parties should take note of this. This notice was issued under my signature and the court seal on 25/02/2025. Drafting Officer: (H.S. Desai) Opposing Officer: (V.N. Priyadarshi) Registrar: (J.J. Parmar) Assistant Bench Clerk Grade-1 City Civil Court Lal Darwaja, Bhadra, Ahmedabad
ગુજરાતી નોટિસ
અમદાવાદ ખાતેની શહેર દિવાની અદાલતમાં (સિટી સિવિલ કોટી અરજદારના વકીલ શ્રી એસ. આર. ગુપ્તા દિવાની પસ્યૂરણ અરજી નં, ૪૦/૨૦૨૫ અરજદાર: કુમારન એસ. કરૂમાનપરંબિલ આંક: ૦૭ રહે. ૬-બી, વિનકુંજ સોસાયટી, આર. આર, દ્વિવેદી સ્કૂલ પાસે, વેજલપુર, અમદાવાદ. બાબત : ગુજરનાર કે. કે. કલ્યાણીની સ્યાવર મિલકત અંગે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવાની અરજી આથી સર્વે લોકોને તથા આ કામમાં હીત તથા સંબંધ ધરાવતા સર્વે શખ્સોને આ જાહેર નોટિસથી જણાવવામાં આવે છે કે સ્વ. કે. કે. કલ્યાણીનું તા. ૦૬/૧૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. અરજદારે તેઓની સ્થાવર મિલકત માટે લેટર ઓફ એડમિનિસ્ટૂંશન મેળવવા માટે આ અરજી કરેલી છે. ગુજરનાર કે. કે. કલ્યાણીના નામે આવેલ સ્થાવર મિલકતમાં ફલેટ નં. ૨૩/૨૭૬, આકાશદીપ એપાર્ટમેન્ટ, અખબારનગર, નવાવાડજ, અમદાવાદ જેનો બિલ્ડ-અપ વિસ્તાર ૪૬ સકે. યાડ મુજબની સ્થાવર મિલક્ત જેની કિંમત રૂ।. ૨૩,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા ત્રેવીસ લાખ પૂરા) થાય છે. આથી અરજદારને તેમની અરજીમાં જણાવ્યા પ્રમાણેની સ્થાવર મિલકત અંગેનું લેટર ઓક એડમિનિસ્ટ્રેશાન આપવામાં આવે તેમાં કોઈપણ શખ્સને કોઈપણ પ્રકારનો વાંધો યા હરક્ત હોયતો તેઓએતા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે જાતે યા માહિતગાર વકીલશ્રી મારફતે અમેની કોર્ટમાં હાજર થવું. જો તેમ કરવામાં કસુર થશે તો હાજર રહેલા પક્ષકરોને સાંભળીને આ અરજીનો કાયદેસર નિકાલ કરવામાં આવશે જેની લાગતા વળગતાઓએ નોધ લેવી. આજ તારીખ ૨૫/૦૨/૨૦૨૫ના રોજ મારી સહી તયા કોર્ટનો સિક્કો કરીને આપ્યો. લૈયાર કરનાર મુકાબલ કરનાર (એચ, એસ. દેસાઈ) (વી. એન. પ્રિયદર્શી) (જે, જે. પરમાર) રજિસ્ટ્રાર આસિસ્ટન્ટ બેન્ય ક્લાર્ક ગ્રેડ-૧ સિટી સિવિલ કોર્ટ લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap