DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Moti Devti
CITY auda
SURVEY# 1794
NOTICE CONTENT
Public Notice District Ahmedabad, Sub-District and Taluk Sanand, Village Moti Devti, Survey No. 1794, Block No. 77, total area of 1-39-62 acres, land with an area of 3500 square yards, agricultural land, owned by Yash Ghanshyambhai Barot, has requested a Title Clearance Certificate from us. Since the land is free from any encumbrances or claims, it has been stated that the property is owned and occupied solely by the applicant, and is free from any encumbrances. Therefore, any person having any encumbrance or claim on the said land, shall within 7 days, submit a certified copy of the written evidence to the address below. If there is any delay in doing so, it will be presumed that no one has any right to the said land, or if they have, they have abandoned their rights in favor of the landowner. After that, the title clearance certificate of the said land will be issued, and no further dispute will be entertained. The public is hereby requested to take note of this. Date: 06/06/2024 Ahmedabad Modi Law Associates Maulik Dilipbhai Modi Advocate 609-614, 6th Floor, “B” Block, Shilp Corporate Park, Aaron Spectra Next To, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા સાણંદનાં મોજે ગામ મોટી દેવતીની સીમનાં ખાતાનં.૧૭૯૪પૈકી સર્વે | બ્લોક નં.૭૭ વાળી કુલ્લે હે.આરે.ચો.મી.: ૧-૩૯-૬૨, આકાર રૂ.૫-૩૭ પૈસાવાળી જમીન પૈકીની સ.ચો.મી.: ૩૫૦૦વરાડે આકારવાળી ખેતરની ખેતીની જમીન, યશ ઘનશ્યામભાઈ બારોટએ તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા ખુદ ખેડની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન- ૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટદ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુરયાવિલંબ થશે તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમસમજી ઉપરોકત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૦૬/૦૬/૨૦૨૪ અમદાવાદ મોદી લૉ એસોસીએટ્સ મૌલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી” બ્લોક, શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં.: ૪૦૦૭૨૮૨૮ /૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap