DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Moti Devti
CITY auda
SURVEY# 78/4
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Sub District and Taluk Sanand of the village Moti Devti's limit (1) Survey No. 78/4 Land which is City Survey Ward: Moti Devti (Non-Agricultural) City Survey No. NA78/4 of the sq.m. : 4654 land and (2) Survey No. 05/1 of 3 land which is City Survey Ward: Moti Devti (Non-Agricultural) City Survey No. NA75/1 of 3 of the sq.m.: 4954 land, both Non-Agricultural permitted land, YB SHILP PRIVATE LIMITED's Total independent ownership possession enjoyment and free from all types of burden is declared. Regarding the above Company's Director has requested for Title Clearance Certificate from us. Therefore, anyone has any kind of burden or claim on the above land then please notify in writing with certified copy of evidence within 7 days to below address by registered post. If there is any negligence or delay in doing so, then regarding the above land, no one has any rights or if anyone has, then it is considered to be forfeited in favour of the land owner. After that, no one will be able to file any complaint regarding this matter. It should be noted by the general public. Date: 02/06/2024 Modi Law Associates Maulik Dilip Bhai Modi Advocate! 609-614, 6th Floor, “B” Block, Shilp Corporate Park, Next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel. No. 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા સાણંદનાં મોજે ગામ મોટી દેવતીની સીમનાં (૧) સર્વે નં.૭૮/૪ વાળી જમીન જેના સીટી સર્વે વોર્ડ : મોટી દેવતી (બીનખેતી)નાં સીટી સર્વે નં.એનએ૭૮/૪ વાળી સ.ચો.મી. : ૪૬૫૪ જમીન તથા (૨) સર્વે નં.૦૫/ ૧ પૈકી ૩ વાળી જમીન જેના સીટી સર્વે વોર્ડ: મોટી દેવતી (બીનખેતી)નાં સીટી સર્વે નં.એનએ૭૫/૧ પૈકી ૩ વાળી સ.ચો.મી. : ૪૯૫૪ જમીન, એમ બંને બીનખેતીની પરવાનગીવાળી જમીનો, YB SHILP PRIVATE LIMITEDની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી ઉપરોક્ત કંપનીનાં ડીરેકટરશ્રીએ અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીનો પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો ઉપરોકત જમીનો પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનોનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનોનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ નોંધ લેવી. તા.૦૨/૦૬/૨૦૨૪ મોદી લૉ એસોસીએટ્સ મૌલીક દિલીપભાઈ મોદી એડવોકેટ! ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, ““બી'' બ્લોક, શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પૈક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં. ૪૦૦૭૨૮૨૮ / ૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap