Public Notice
It is hereby informed to the public that registration district Ahmedabad, sub-district Ahmedabad-9 (Bopal), under Daskroi Taluka, village Moj Guma, land in block/survey no. 48/A of 4755 sq.m and block/survey no. 48/B of 4755 sq.m, included under TP Scheme No-2 (Guma) and allotted Final Plot No-14/1 and 14/2 are currently owned and possessed by the partnership firm Samay Realtors-48. A request for a Title Clearance Certificate has been made to us. The described property is free of any claim, interest, share, charge, maintenance or any kind of ongoing court litigation concerning any oppressed individual. If not contested within 8 days from this notice with substantiated proofs at the address below, it will be understood that no one has any claims, parts, or burdens on said property and a Title Clearance Certificate will be issued accordingly. Any objections thereafter will not be considered valid and will be waived. Public note this.
Location: Ahmedabad
Date: 27-05-2024
Advocates Abhit Rajendrabhai Vyas and Suril R Bhat, A.R. Vyas and Company
Address: No.3, Second Floor, Block B, Rudra Square, near GGS Bungalows crossroad, Bodakdev, Ahmedabad.
Contact: 98250-46140, 98986-18254
File No-3225-2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ) ના
દશક્રોઈ તાલુકાના ગામ મોજે ઘુમાની
સીમના (એ) બ્લોક/સર્વે ન.૪૮/અ ની
૪૭૫૫ સ.ચો.મીટરની જમીન તથા
(એ) બ્લોક/સર્વે ન.૪૮/બ ની ૪૭૫૫
સ.ચો .મીટરની જમીન કે જેનો સમાવેશ
ટી.પી સ્કીમ નં-૨ (ઘુમા)માં કરતા
ફાઈનલ પ્લોટ નં-૧૪/૧ તથા ૧૪/૨
ફાળવવા આપવામાં આવેલ છે જે પૈકી
ફાઈનલ પ્લોટ નં-૧૪/૧ ની ૪૯૧૬
સ.ચો.મી.ના ક્ષેત્રફળ મુજબની
બીનખેતીના ઉપયોગ વપરાશવાળી
જમીન સમય રીયલટોર્સ-૪૮ એ
નામની ભાગીદારીપેઢીની માલીકી
કબ્જા ભોગવટાની ચાલી આવેલ
હોવાનું જણાવી ઉપરોક્ત જણાવેલ
જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી અમારી પાસેથી
કરેલ છે. ઉપરોક્ત મુજબની
વર્ણનવાળી જમીન પરત્વે કોઈનો
કોઈપણ જાતનો હક્ક,હીસ્સો ,હીત
દરદાવો, ચાર્જહક્ક, ભરણ પોષણ હક્ક
હોય કે આ જમીન પરત્વે કોઈપણ
પ્રકારના કોર્ટ લીટીગેશન ચાલુ હોય કે
કોઈપણ ત્રાહીત વ્યકિતનુ હીત
સમાવેલ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૮ ની અંદર પોતાના
આધાર પુરાવા સાથે નીચેના સરનામે
સંપર્ક કરવો. જો તેમ કરવામાં નહી
આવે તો ઉપરોક્ત મિલકત/જમીન ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ,ભાગ,હક,હીસ્સો કે દાવો કે
બોજો નથી અને હોયતો તે જતો કરેલ
છે તેમસમજી આ મિલકત/જમીન ઉપર
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપવામાં આવશે અને ત્યાર બાદ
આવેલ કોઈપણના વાંધા ગ્રાહ્ય ગણાશે
નહી અને જતો (વેવ) કરેલ ગણાશે
જેની જાહેર જનતા એ નોંધ લેવી.
સ્થળ :- અમદાવાદ
તારીખ :- ૨૭-૦૫-૨૦૨૪
અભિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ
સુરિલ આર ભટ, એડવોકેટ
એ. આર. વ્યાસ એન્ડ કંપની
ઓ..નં. ૩, બીજો માળ, બ્લોક નં. બી,
રૂદ્ર સ્ક્વેર, જીજીસ બંગ્લોઝ ચાર રસ્તા
પાસે, બોડકદેવ, અમદાવાદ.
(મો.) ૯૮૨૫૦-૪૬૧૪૦,
૯૮૯૮૬-૧૮૨૫૪
ફાઈલ નં-૩૨૨૫-૨૦૨૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap