DISTRICT Gandhinagar
TALUKA Sudhar
VILLAGE Moti Machhang
CITY ahmedabad
FINAL PLOT# 3
SURVEY# 203/002
NOTICE CONTENT
Moje:- Sudhar, Ta. Ji Gandhinagar. Sim Survey/Block No. 203/002 | 3 Old No. 1/2, out of 2/2, out of Area 0.57.15 Ha. R. A. Cho. Mi. Shape 3.15, Account No. 577 Of the non-agricultural land, the owner is: 1. Suraj Bhavesh Vadasiya, residing at Puspak Hill Bungalow, 100 Feet Ring Road, Satellite, Ahmedabad. 2. Parth Ratilal Vadasiya, residing at Utyu Vaishali Society, Pramchandnagar Road, Satellite, Ahmedabad. 3. Mohina, daughter of Bharatbhai Shah, wife of Dharmendra Mehta, residing at E-304, J. B. R Residency, Science City Road, Sola, Ahmedabad. They have requested a Title Clear Certificate for this land, as it is in their direct, peaceful possession, free from any encumbrances. Therefore, if any person has any right, interest, or share in this land, then within 7 days, they should send a written notice with documentary proof to the following address through Registered Post: Failure to do so will be considered a waiver of their rights, and a Title Certificate will be issued for this land. No objections will be entertained thereafter. Kindly note this. Rajnikant Ji, Dixit Advocate and Notary Plot No. 930/2, Sector-7-C, Gandhinagar. Mobile: 9898036897.
ગુજરાતી નોટિસ
મોજેઃ-સુધડ,તા.જી ગાંધીનગરની સીમના સર્વે/બ્લોક. નં.૨૦૩/૦૦૨ |૩ જુનો નં.૧/૨, પૈકી ૨/૨, પૈકી ક્ષે. ૦.૫૭.૧૫ હે.આર.એ.ચો.મી. આકાર.૩.૧૫, ખાતા.નં.૫૭૭ વાળી બિનખેતીની જમીનના માલીક ૧. સુરજ ભાવેશ વધાસિયા, રહે. પુસ્પક હીલ બંગ્લોઝ, ૧૦૦ફુટ રીંગ રોડ, સેટેલાઇટ અમદાવાદ,ર.પાર્થ રતીલાલ વધાસિયા, રહે. ૂત્યુ વૈશાલી સોસાયટી, પ્રમચંદનગરરોડ, સેટેલાઇટ અમદાવાદ, ૩.મોહીના તે ભરતભાઇ શાહના દિકરી તે ધરમેન્દ્રમહેતાના પત્નિ. રહે. ઈ-૩૦૪ જૅ.બી.આર રેસીડેન્સી, સાયન્સસીટી રોડ, સોલા અમદાવાદ, નાઓએ તે જમીન તેમની પ્રત્યક્ષ, શાંત, કબજા, મવટાની તમામ મુક્ત હોવાનું અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીની માંગણી કરેલ છે. જેથી તે જમીન ઉપર કોઈપણ ઈસમનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક- હીત, હિસ્સો પોષાતો હોય તો દિન-૭ માં તેમણે લેખિત કા.પુરાવા સાથે રજી.એડી.થી નીચેના સરનામે લેખિતમાં મોકલવા / જાણ કરવી જો તેમ કરવામાં ચૂક યા કસુર થશે તતો તેમણે તેમનો હક્ક રદ (વેવ) કરેલ છે તેમ માની આ જમીનનું ટાઈટલ સર્ટી આપવામાં આવશે, ત્યારબાદ કોઈ ત્તકરાર ચાલશે નહિં જેની નોંધલેશો. રજનીકાન્ત જી, દિક્ષીત એડવોકેટ એન્ડ નોટરી ખોટનં. ૯૩૦/૨, સેક્ટર-૭-સી, ગાંધીનગર. મો.૯૮૯૮૦૩૬૮૯૭.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap