DISTRICT Surendranagar
TALUKA Dasada
VILLAGE Moti Majethi
CITY ahmedabad
SURVEY# 819
NOTICE CONTENT
It is hereby informed to the public that at the registration district Surendranagar, sub-district and taluka Dasada, within the limits of the village Moti Majethi, survey/block number 67/1 (old block/survey no.143/1), which has an area of 0-48-00 hectares, valued at Rs. 3-01 paisa, and survey/block number 398 (old block/survey no.143/1/1), which previously had an area of 0-64-59 hectares, valued at Rs. 3-23 paisa, are entirely owned and possessed, free of any encumbrances, by Mr. Bhikhabhai Vasudevbhai Patel. We have decided to sell these properties, hence our client has requested a Title Clearance Certificate from us. If any person, institution, bank, or organization has any claim or right over this property, they should notify us at the below address within 7 days. Failure to report will be taken as a waiver of any claims, and a Title Clearance Certificate will be issued assuming no objections remain. Please note this document. Registered advocate: Samsuddin H. Momin. Office: 27,28 Groundfloor, Vadhela Shopping Center, Sanand, opposite Shanandi, Sanand, Dist. Ahmedabad, Phone: 9825808786
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકે દસાડાના મોજે ગામ મોટી મજેટીની સીમના ખાતા નંબર:- ૮૧૯ નાસર્વે/ બ્લોક નં” ૬૭/પિકી ૧ (જુના બ્લોક/સર્વે નં.૧૪૩/પૈકી ૧) જેનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી.૦-૪૮-૦૦ જેનો આકાર રૂ.૩-૦૧ પૈસા તથા સર્વે/ બ્લોક તંબર :-૩૯૮ (જુના બ્લોફસર્વે નં.૧૪૩/પૈકા ૧/પૈકી ૧) જું કષૈત્રફળ હે.આરે.ચો.મી.૦-૬૪-૫૯ જેનો આકાર રૂ.૩-૨૩ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીનના માલિકશ્રી ભીખાભાઈ વાસુદેવભાઈ પટેલ નાઔની સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાનું જણાવી અમોના અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી અમોના અસીલશ્રીએ અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે સદર જમીનમાં જૈ કોઈ વ્યક્તિ, સંસ્થા, બેંક, મંડળી વિગેરેનો લાગભાગ હક્ક અધિકાર હૌય તો તેમણે તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ સહિત દિન-૭ માં નીચેના સરનામે જાણ કરવી કસુર થયે કોઈનો પણ કોઈ હકક નથી અને હોય તો જતો કરેલ છે તેવુ માની ટાઈટલ કલીયર પ્રમાણપત્ર આપીશુ પછી કોઈ તકરાર ચાલશે નહીં જેની નોંધ લેવી, મુ.સાણંદ તા.૦૨/૦૪/૨૦૨૫ સમસુદ્દીન એચ.મોમીન (એડવોકેટ) ઓફીસઃ- ૨૭,૨૮ ગ્રાઉન્ડફ્લોર, વાધેલા શોપીંગ સેન્ટર, સાણંદ શનની સામે, સાણંદ, , જી.અમદાવાદ, d,.૯૮૨૫૮૦૮૭૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap