DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Mubarakpura
CITY auda
SURVEY# Old Survey No. 63/2, now Survey No. 205
NOTICE CONTENT
Public Notice It is hereby made known that the owner of agricultural land formerly under survey number 63/2, now survey 205, having an area of 3780 sq. meters, registered to Jitendrakumar Damodardas Pandya, is free of any encumbrances. We demand a certificate validating that the title of the said land is clear and marketable. Anyone having any claims, rights, interests, or if there exists any encumbrance or benefit in regard to this land, must notify us in writing with evidence within seven days from the publication of this notice, at the address provided below. Failing which, it will be considered that there are no such claims, rights, interests, or any other encumbrances, and they are deemed to be waived, rendering the title of the land clear and marketable and a certificate to this effect will be issued. Please take note of this. Date: 30/05/2024 Gandhinagar Kamalesh B. Patel Advocate Office No. 503, Fifth Floor, Shalin Center, behind Petrol Pump, SE-11, Gandhinagar. Mobile: 9824430757
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે ગાંધીનગરના મોજે ગામ મુબારકપુરાની સીમનાં જુનો સર્વે નં.૬૩/૨ કે જેનો સર્વે નં.૨૦૫ ની ૩૭૮૦ ચો.મી. વાળી જુની શરતની ખેતી જમીનના માલીક કબજેદાર પંડયા જીતેન્દ્રકુમાર દામોદરદાસની માલીકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની કોઇપણ જાતના બોજા વગરની હોવાનું જણાવી અમારા અસીલે અમો પાસેથી સદરહુ જમીનનું ટાઇટલ કલીયર અતે માકેટેબલ હોવા બાબતના સર્ટીફીકેટની માંગણી કરેલ છે . સદરહુ જમીન સંબંધે કોઈપણ ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક દાવો, હીત સંબંધ તૈમજ ખોરાકી પોષાકીનો હક્ક પોષાતો હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તેવા હક્ક દાવા સંબંધેના લેખીત વાંધા પુરાવા સહીત અમોને નીચે જણાવેલ સરનામે મોકલી આપવા. જો કોઈપણ ઈસમના કોઇપણ પ્રકારનાવાંધા તકરાર પુરાવા સહીત દિન-૭ (સાત) માં મળશે નહીં તો સદરહુ જમીનમાં કોઈપણ ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ,હક્ક દાવો, હીત સંબંધ તેમજ ખોરાકી પોષાકીના હક્ક પોષાતો નથી અને હોય તો તે જતા યાને વેઇવ કરેલ છે તેમ સમજી સદરહુ જમીન સંબંધે ટાઇટલ કલીયર અને માકેટેબલ હોવાતુ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે તેની સર્વે સખ્શોએ નોંધ લેવી. તારીખ :- ૩૦/૦૫/૨૦૨૪ ગાંધીનગર કમલેશ બી. પટેલ એડવોકેટ ઓફીસ નં. ૫૦૩, પાંચમો માળ, શાલીન સેન્દ્રમ, પેટ્રોલ પંપની પાછળ, સે-૧૧, ગાંધીનગર. મો. ૯૮૨૪૪૩૦૭૫૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap