DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Mulasana
CITY auda
SURVEY# 180 (Old Block / Survey Number 465)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, in the village of Mulsana, Taluka Kalol, District Gandhinagar, approximately 2400 square meters of old agricultural land from Revenue Survey Number 180 (Old Block / Survey Number 465) is owned by Kunvarben, daughter of Baldevbhai Thakor, wife of Vikramji Thakor, residing at Thakor Vas, Village Mulsana, Taluka Kalol, District Gandhinagar. This land is owned by them in their full and independent capacity, free of any encumbrances or charges. They have applied for a Title Clearance Certificate for the said land. If any person has any claim on this land, such as sale, mortgage, lease, charge, trust, maintenance, easement or any other right, they are required to submit written notice along with proof (objections without proof will not be considered) within seven days from the date of publication of this notice at the address below. Failure to do so will result in the issuance of the Title Clearance Certificate for the said land without considering any such rights, claims or objections. No further disputes will be entertained. Please take note. Date: 10/06/2024 P Parikh & Co., Advocates, Solicitors & Notary, Parimal Bipinchandra Parikh, Dipang Piyush Parikh, Tarang Parimal Parikh, Utsav Piyush Parikh, 210, Satya Complex, Opposite IOC Petrol Pump, Ashwamegh Chowk, 132 Feet Ring Road, Satellite, Ahmedabad 380 015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, જીલ્લે ગાંધીનગર તથા તાલુકા કલોલનાં મોજે ગામ મુલસણાની સીમનાં રેવન્યુ સરવે નંબર ૧૮૦ ( જુના બ્લોક / સરવે નંબર ૪૬૫) ની જમીન પૈકી કુલ્લે આશરે ૨૪૦૦ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન કુંવરબેન તે બળદેવભાઈ ઠાકોરની દિકરી તે વિક્રમજી ઠાકોરની પત્ની, રહેવાસી ઠાકોર વાસ, મોજે ગામ મુલસણા, તાલુકા કલોલ, જીલ્લે ગાંધીનગરનાએ તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ સરવે પ્રકારનાં બોજાઓથી મુકત આવેલ હોવાનું જણાવીને તેઓએ સદરહુ જમીનનાં ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટની અમારી પાસે માંગણી કરેલી છે. તો સરવે શખ્સો કે જેઓ સદરહુ જમીન ઉપર વેચાણ, ગીરો, લીય, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે બીજી કોઈપણ રીતે હકક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે (પુરાવા સિવાયનાં વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહીં) આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેનાં સરનામે કરવી., નહીંતર આવા હકક, દાવા કે અલાખા ઉપર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે., અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે નહીં., તેની નોંધ લેશો. તારીખ :- ૧૦/૦૬/૨૦૨૪ પી પરીખ એન્ડ કંપની, એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી, પરિમલ બિપીનચંદ્ર પરીખ, દિપાંગ પિયુષ પરીખ, તરંગ પરિમલ પરીખ, ઉત્સવ પિયુષ પરીખ, ૨૧૦, સત્ય કોમ્પલેક્ષ, આઈ ઓ સી પેટ્રોલ પંપની સામે, અશ્વમેઘ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap