NOTICE CONTENT
Public Notice
This is to inform the public that a total of approximately 2836 square meters of old agricultural land situated at Revenue Survey No. 518 (Old Block/Survey No. 303/1) of Village Mulsana, Taluka Kalol, District Gandhinagar, falling under Account No. 224, has been claimed by Thakor Dashrathji Keshaji, resident of Dela Walo Vas, Village Thol, Mulsana, Taluka Kalol, District Gandhinagar. This land is stated to be his absolute ownership, possession, and enjoyment, free of any encumbrances of any kind. He has applied to us for a Title Clearance Certificate for this land.
Any person having any rights, claims or encumbrances on this land, whether through sale, mortgage, lien, charge, trust, maintenance, easement or otherwise, is hereby requested to submit written notice along with proof (objections without proof will not be considered) within seven days from the date of publication of this notice to the address mentioned below. Failure to do so shall be deemed as acquiescence to the title clearance certificate for the said land, and no claim of any kind shall be entertained thereafter. Please take note of this.
Date: 31/05/2024.
P Parikh & Co.,
Advocates, Solicitors & Notary,
Parimal Bipinchandra Parikh,
Dipang Piyush Parikh,
Tarang Parimal Parikh,
Utsav Piyush Parikh,
Address: 3rd Floor, Satya Complex,
Opposite IOC Petrol Pump,
Ashwamegh Chaar Rasta, 132 ft Ring Road,
Satellite, Ahmedabad - 380 015.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે, જીલે ગાંધીનગર તથા
તાલુકા કલોલનાં મોજે ગામ
મુલસણાની સીમનાં રેવન્યુ સરવે નંબર
૫૧૮ (જુનાબ્લોક/સરવે નંબર ૩૦૩/
૧) નાં ખાતા નંબર ૨૨૪ ની કુલે
આશરે ૨૮૩૬ ચોરસમીટરની જુની
શરતની ખેતીની જમીન ઠાકોર
દશરથજી કેશાજી, રહેવાસી: દેલાવાળો
વાસ, ગામ થોળ, મુલસણા, તાલુકા
કલોલ, જીલે ગાંધીનગરનાએ તેઓની
કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
તેમજ સરવે પ્રકારનાં બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવીને તેઓએ
સદરહુ જમીનનાં ટાઈટલ્સ ક્લીયરન્સ
સર્ટીફિકેટની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સરવે શખ્સો કે જેઓ
સદરહુ જમીન ઉપર વેચાણ, ગીરો,
લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ,
ઈઝમેન્ટ કે બીજી કોઈપણ રીતે હક્ક,
દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે
તેની લેખીત જાણ પુરાવા સાથે (પુરાવા
સિવાયનાં વાંધાઓ ધ્યાનમાં લેવામાં
આવશે નહી ) આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિવસ સાતની અંદર નીચેના
સરનામે કરવી, નહીતર આવા હક્ક,
દાવા કે અલાખા ઉપર કોઈપણ જાતનું
લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું
ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફિકેટ
આપવામાં આવશે, અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી, તેની નોધ લેશો.
તારીખ : ૩૧/૦૫/૨૦૨૪.
પી પરીખ એન્ડ કંપની,
એડવોકેટસ, સોલીસીટર એન્ડ નોટરી,
પરિમલ બિપીનચંદ્ર પરીખ,
દિપાંગ પિયુષ પરીખ,
તરંગ પરિમલ પરીખ,
ઉત્સવ પિયુષ પરીખ,
સરનામું : ત્રીજો માળ, સત્ય કોમ્પલેક્ષ,
આઈ.ઓ.સી. પેટ્રોલ પંપની સામે,
અશ્વમેઘ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફૂટ
રીંગ રોડ, સેટેલાઇટ,
અમદાવાદ -૩૮૦ ૦૧૫.