Public Notice
This is to inform the general public that
registration District Gandhinagar sub-
district Kalol Taluka Kalol village
Moje Mulsana's Sim's account
No. 237 survey No. 669 (old survey
No. 291) of he 0- are 34-67
Sq.m. ie 34697 sq.m.
Old condition of agricultural land (1)
Mehta Harishkumar Vinodrai, (2)
Mehta Maheshkumar Vinodrai, (3)
Mehta Mahendrakumar Vinodrai, (4)
Mehta Rajeshkumar Vinodrai and
(5) Mehta Sanjaykumar Vinodrai
Total joint ownership and possession
Enjoyment and all other types
It is stated that it is free from encumbrances.
We have a title clear, marketable and
Free from encumbrances
Certificate has been requested, then
on the above land any
person's any kind of involvement,
Right, interest, share claim or burden
If so, they should have this notice published from
Day-7 (seven) to us to change
Documentary evidence in writing.
At the address below, register A.D. Post
Do it. If this is not done then
on the above land, anyone
Any kind of involvement, right,
Interest, share or claim or burden is not
and if so, it is gone, understand
We will issue a title clearance certificate
And then any kind of
Disputes will not run.
Dated 13/09/2024
D.V. Desai & Company, Advocates
On behalf of Hitesh D. Desai (Advocate)
Rajesh D. Desai (Advocate)
Line Hitesh Desai (Advocate)
Priyanka Rajesh Desai (Advocate)
26/A, Narayan Nagar Society,
Chandranagar Six Roads, Paldi,
Ahmedabad - 380 007
Tel. No. 26621793/ 26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-
ડીસ્ટ્રીકટ કલોલ તાલુકા કલોલનાં ગામ
મોજે મુલસણાની સીમનાં ખાતા
નં.૨૩૭ નાં સર્વે ન.૬૬૯ (જુના સર્વે
નં. ૨૯૧) ની હે ૦- આરે ૩૪-૬૭
ચો.મી. એટલે કે ૩૪૬૯૭સ.ચો.મી.
ની જુની શરતની ખેતીની જમીન (૧)
મહેતા હરીષકુમાર વિનોદરાય, (૨)
મહેતા મહેશકુમાર વિનોદરાય, (૩)
મહેતા મહેન્દ્રકુમાર વિનોદરાય, (૪)
મહેતા રાજેશકુમાર વિનોદરાય તથા
(૫) મહેતા સંજયકુમાર વિનોદરાયની
કુલ સંયુક્ત માલિકી તથા કબજા
ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા
બોજા રહીત હોવા બદલનાં
પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો
ઉપરોક્ત જમીન ઉપર અત્ય કોઇ
શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય
તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે બદલનાં
દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ
નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટથી
કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો
ઉપરોક્ત જમીન ઉપર અત્ય કોઇનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ સમજી
અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ
આપીશુ અને ત્યારબાદ કોઈની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી.
તા. ૧૩/૦૯/૨૦૨૪
ડી. વી. દેસાઈ એન્ડ કંપની, એડવોકેટસ
વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ)
રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ)
પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ)
પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ)
૨૬/એ, નારાયણનગર સોસાયટી,
ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી,
અમદાવાદ - ૩૮૦ ૦૦૭
ટે.નં. ૨૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap