Public Notice
It is hereby informed to the public that,
Registration for District Kheda, Sub District and Taluka Thasra, village boundary of Moj Muliyad, Survey Number- 292/r, Account Number- 835, total area of 95520 square meters of old farming land has been completely and independently owned by Dimple Dilip Panchal, free of all encumbrances.
A request for a Title Clearance Certificate has been made from our side. Therefore, if anyone has any kind of claim, right, interest, share, assertion on the mentioned land, they must notify us in writing within seven (7) days from the publication of this notice at the address below. If no such claims are made, it will be considered that there are no claims, and any existing claims are waived, upon which we will issue the Title Clearance Certificate after which no disputes will be entertained.
File Number- 8775
Date- 28/05/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(B.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memonagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા ઠાસરાના ગામ
મોજે મુળીયાદની સીમના સર્વે નંબર-
૨૯૨/ર પૈકીની ખાતા નંબર-૮૩૫
વાળી કુલ ૯૫૫૨૦ ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની
જમીન ડીમ્પલ દિલીપ પંચાલએ
તૈઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો
તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહિત લેખિતમાં
જાણ નીચેના સરનામે કરવી જો તેમ
કરવામાં નહી આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૮૭૭૫
તારીખ-૨૮/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap