DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Nabhoi
CITY auda
SURVEY# 15
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, (1) Shri Maheshbhai Gokalbhai Patel, Resident - Kalol (Dist. Gandhinagar) and (2) Shri Lalbhai Chanahaji Thakor, Resident - Adalaj (Tal. Dist. Gandhinagar) have decided to sell the land measuring 8498 square meters bearing plot number 318, in their full, independent, joint ownership and possession, located in the village of Nabhoinarinara, district and taluka Gandhinagar, as per the survey of the tava block/survey number 15 (old survey number 2), and our client has requested a certificate from us that the titles of the above-mentioned landowners are clear and marketable. If any person has any kind of interest, right, share, claim or encumbrance on the said land, they are requested to inform us in writing along with proof within 7 (seven) days of the publication of this notice at the address below. If they fail to do so, it will be understood that they have no interest, right, share, claim or encumbrance on the said land, and if they do have any, they are deemed to have abandoned it, and we will issue a title clearance certificate, and no objections will be entertained thereafter, and our client will proceed to purchase the said land. Date: 01-06-2024. Jani & Company Solicitors, Advocates & Corporate Attorneys House “M”, Mondial Retail Park, between ISKCON Temple & Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone No.: 29710100, 29710200,
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, (૧) શ્રી મહેશભાઈ ગોકલભાઈ પટેલ, રહેવાસી-કલોલ (જી. ગાંધીનગર) તથા (૨) શ્રી લાલભાઈ છનાજી ઠાકોર, રહેવાસી- અડાલજ (તા. જી. ગાંધીનગર) નાએ જીલ્લા અને તાલુકા ગાંધીનગરના ગામમોજે નભોઈનારી- સર્વે મુજબ મળેલા તવા બ્લોક/સર્વે નંબર-૧૫ (જુના સર્વે નંબર-૨) ની ખાતા નંબર-૩૧૮ ધરાવતી ૮૪૯૮ ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન તેમની સંપૂર્ણ, સ્વતંત્ર, સંયુકત માલીકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનુ જણાવી અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકોના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તેબદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો , દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૦૧-૦૬-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટ્નીંઝ, હાઉસ ““એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap