Public Notice for Rajdhani Co. O. H. So. Li.

Nabhoi, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Nabhoi
CITY ahmedabad
FINAL PLOT# 140 (Old Plot Number: 45)
SURVEY# 63 (Old Survey Number: 73)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that Priyanka ben Tapsvi Patel, a member of the society, has requested a title clearance certificate from us for the non-agricultural land of 598 square yards of plot number 140 (old plot number 45) as per the revised plan in "Rajdhani Co. O. H. So. Li." known as "Rajdhani" situated on the land of new survey number 63 (old survey number 73) in the village of Nabhoi, Taluka Gandhinagar, Sub-District Gandhinagar (Zone-2) of the district of Gandhinagar. She has stated that this land is her sole, independent, ownership, possession and enjoyment and is free from any encumbrances. Therefore, if anyone has any kind of claim, right, interest, share, demand or encumbrance on the said land, they should inform us in writing at the below mentioned address within 7 days from the date of publication of this notice along with necessary proofs. If this is not done, we will assume that no one has any claim, right, interest, share, demand or encumbrance on the said land and issue a title clearance certificate for the said land. We will not be responsible for any disputes arising after that. Date- 04/04/2025 Kaushik. G. Patel (Advocate & Notary) (B.Sc., L.L.B.) Office :- 12, 2nd Floor, J. B. R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-ડિસ્ટ્રીકટ ગાંધીનગર(ઝોન-૨)ના તાલુકા ગાંધીનગરના ગામ મોજે નભોઇના નવા સર્વે નંબર-૬૩ (જુના સર્વે નંબર-૭૩)વિગેરેની જમીન ઉપર આવેલ "રાજધાની કો. ઓ. હા. સો. લી.” કે જે "રાજધાની'ના નામથી ઓળખાય છે તેમાં આવેલ રીવાઇઝ પ્લાન મુજબ નવા પ્લોટ નંબર- ૧૪૦(જુના પાસ થયેલ પ્લાન મુજબ પ્લોટ નંબર-૪૫)ની ૫૯૮ ચોરસવાર બીનખેતીની જમીન પ્રિયંકાબેન તપસ્વી પટેલે સોસાયટીના સભાસદની રૂઈએ તેઓની સંપુર્ણપણે સ્વંતત્ર, માલિકી, કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કેબોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,હીસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૪/૦૪/૨૦૨૫ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસ.સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર.આર્કેડ,આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap