Notice is hereby given to all concerned that the land situated in Village Nadan, Taluka Kadi, District Mehsana, Revenue Block/Survey No. 342 (Old Block/Survey No. 499/2), Area 0-16-94, is in the joint ownership of Vijaybhai Virmabhai Rabari, etc. and is in their direct possession and enjoyment by inheritance. The said land is being sold by us to our client. Therefore, if any person has any claim, right, interest or share in the said land, then they are hereby requested to submit their written claim, along with original documentary evidence, within 7 days from the date of this notice, by registered post to the address mentioned below. Failure to do so will result in the issuance of a Title Clearance Certificate without considering any claim or objection. No claim or objection will be entertained after the issuance of the Title Clearance Certificate. This is for your information and necessary action.
Date: 01/04/2025
Arif A. Jadhav (Advocate)
Harsh H. Thakor
Office: F/29, Rajvi Plaza, M.T.Kadi, Dist. Mehsana.
ગુજરાતી નોટિસ
મોજે ગામ: નદાણ, તા.કડી, જી.
મહેસાણાના નવીન રેવન્યુ બ્લોક/સર્વે
નંબર: ૩૪૨ (જુનો બ્લોક/સર્વે નબર
: ૪૯૯/૨) ની હે.આરે.ચો.મી. ૦-
૧૬-૯૪ આકાર રૂ.૦.૩૬ પૈસા
વાળી ખેતીની જમીન વિજયભાઈ
વિરમભાઈ રબારી વિગેરે નાઓની
સંયુકત માલીકી, પ્રત્યક્ષ કબજા
ભોગવટાની વડીલોપાર્જત જમીન
આવેલી હોવાનુ જણાવી અમારા
અસીલ ને વેચાણ આપવાનું નકકી કરી
અમો પાસે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો તે
સામે કોઈ પણ ઈસમનો કોઈ પણ
પ્રકારની લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો હોય તો આ નોટીસ પ્રસિધ્ય
થયેથી દિન-૭ માં લેખીત માં અસલ
દસ્તાવેજી પુરાવા સહીત નીચેના
સરનામે રજી.પોસ્ટ.એડી થી જાણ
કરવી જો તેમ કરવામાં કસુર યા ચુક
થયેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ઈશ્યુ કરવામાં આવશે ત્યાર બાદ!
કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કૅ
તકરાર ચાલશે નહી જેની ખાસ નોંધ
લેવી.
તારીખ : ૦૧/૦૪/૨૦૨૫
આરીફ એ. જાદવ, (એડવોકેટ)
હર્ષ એચ. ઠાકોર
ઓફીસઃ- એફ/૨૯, રાજવી પ્લાઝા,
મું.તા.કડી, જી.મહેસાણા.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap