DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Nadhanpur
CITY auda
SURVEY# 473
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that Ashaben, wife of Rameshbhai and daughter of Arjanji, residing at Thakor Vas, Village: Od, Taluka: Daskroi, District: Ahmedabad - 382427, holds independent ownership of the farming land located in the district of Kheda, Sub-district of Matar, Taluka of Matar at Moj Village - Nadhanpur, Tisimna Block/Survey No. 473, Khatan No. 535, with an area of 0-34-40 hectares and dimension of Rs 2.44. The ancestral land is free from all encumbrances and in their exclusive possession and control. They have demanded a Title Clearance Certificate from us. If anyone has any objections regarding this land related to any right, share, interest, possession, or any kind of claim, they must submit documented evidence within 10 (ten) days from this notice, failing which it will be deemed waived post the deadline. Title Clearance Certificate will be granted post this period if no objections arise. Date: 28-05-2024 Notice and Request by: Natwar B. Rathod Navin B. Rathod (Advocates) Office: 109, Swastik Business Park, Pirana Road, Mo.Po. Od, Taluka: Daskroi, District: Ahmedabad-382427. Mobile: 9998067939.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે જત ડીસ્ટ્રીકટ ખેડા સબ ડીસ્ટ્રીકટ માતર ના તાલુકા માતર ના મોજે ગામ -નધાનપુર તીસીમનાબ્લોક/સરવે નં. ૪૭૩, ખાતા નં. ૫૩૫, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૩૪-૪૦, આકાર રા. ૨.૪૪ પૈસાવાળી જુની શરત (જુ.શ.) ખેતીની જમીનના માલીક નામે આશાબેન તે રમેશભાઈની પત્નિ તે અરજણજીની દિકરી રહેવાસી : ઠાકોર વાસ, ગામ : ઓડ, તા. દસક્રોઈ, જી. અમદાવાદ - ૩૮૨૪ર૨૭નાઓની સ્વતંત્ર માલીકીની આવેલ છે. અને તેઓ સદરહુ જમીનના સ્વતંત્ર માલીકી અને કબજા ભોગવટાવાળી તથા તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, કબજો, ભોગવટો, રસ્તા અંગેના અધિકાર સહિત કોઈનો વાંધો તકરાર હોય તો દિન - ૧૦ (દસ) માં દસ્તાવેજી પુરાવાની સર્ટીફાઇડ પુરાવાઓ સહીત નીચેના સરનામે રજી.એડી દ્વારા લેખિત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થયેથી મુદ્ત વીતે સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, કબજો, ભોગવટો પોષાતો નથી અતે પોષાતો હોય તો તે જતો યાને વેવ કરેલ છે. તેમ સમજીને અમો સદરહુ જમીન મિલકત અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમારા અસીલને આપીશું ત્યારબાદ કોઇનો વાંધો કે તકરારચાલશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા.૨૮-૦૫-૨૦૨૪ મારી સુચના અને ફરમાઇશથી નટવર બી.રાઠોડ નવીન બી. રાઠોડ (એડવોકેટ્સ) ઓફિસ: ૧૦૯, સ્વસ્તિક બિઝનેશપાર્ક, પીરાણારોડ, મુ.પો. ઓડ, તા. દસક્રોઈ, જી.અમદાવાદ-૩૮૨૪૨૭. મો. ૯૯૯૮૦૬૭૯૩૯.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap