Public Notice for NA1232+1233/1/3

Nadiad, Kheda

DISTRICT Kheda
TALUKA Nadiad
VILLAGE Nadiad
CITY ahmedabad
FINAL PLOT# 13962
SURVEY# 12321233
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, TOWN BUILDERS LLP, a limited liability partnership, has claimed sole ownership and direct possession of 3000 sq. m. of non-agricultural land, located within the survey number 12321233 in the village of Nadiad, taluka Nadiad, district Kheda, without any hindrance or obstruction and free from all encumbrances. The land is situated in the northern part of 7000 sq. m. land, which is part of the 13962 sq. m. land in the south direction. The authorized partner, Mr. Tarachand Asudamal Hotchandani of TOWN BUILDERS LLP has applied for a title clearance certificate for the said land from us. If anyone has any kind of claim, interest, share, right, encumbrance, lien, charge or any other right over the said land, then they are requested to provide a certified copy of written proof of their claim with supporting documents to us at the address below within 7 days. Failing to do so will be considered as a waiver of any such rights. The title clearance certificate of the said land will be issued and no further disputes will be entertained. Rajesh K. Shah, Advocate, 501, Adore Aspire, Jahanvi Restaurant, Panjara Pal, University Area, Ahmedabad-380015. Mob. 9925066228
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જીલ્લે ખેડા, તાલુકે નડીયાદના મોજે ગામ નડીયાદની ચકલાસી પાર્ટીની સીમ મધ્યે આવેલ સર્વે નંબર-૧૨૩૨૧૨૩૩ પૈકીની ૧૩૯૬૨ ચો.મી. પૈકી દક્ષિણ દિશા તરફના ૭૦૦૦ ચો.મી. પૈકી ઉત્તર દિશા તરફના ૩૦૦૦ ચો.મી. વાળી બિનખેતીની જમીન કે જેનો સીટી સર્વેમાં સમાવેશ થતા આપવામાં આવેલ સૌટી સર્વે નંબર- NA1232+1233/1/3 વાળી બિનખેતીની ખુલી જમીન D૦W॥- TOWN BUILDERS LLP એ નામની લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપની કુલ સ્વતંત્ર માલીકી પ્રત્યક્ષ કબજા ભોગવટામાં કોઈપણ જાતના અવરોધ કે અંતરાય સીવાય તમામ પ્રકારના બોજાઓથી મુકત આવેલી હોવાનું જણાવી તેના ઓથોરાઇઝ પાર્ટનર શ્રી તારાચંદ આસુદામલ હોતચંદાણીએ અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. ઉપરોકત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયન, ચાર્જ કે અન્ય કોઈ હકક પોશાતો હોય તો તેની લેખીત જાણ આધારપુરાવાની પ્રમાણીત નકલ સાથે અમોને નીચેના સરનામે દિન-૭ માં મળે તે રીતે કરવી. જો તેમ કરવામાં નહી આવે અગર કસુરદાર થશે તો ઉપરોકત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયન, ચાર્જ કે અન્ય કોઈ હકક નથી અને જો હોય તો તેવા તમામ હકકો જે તે ઈસમોએ જમીનના માલીકની તરફેણમાં જતાં યાને કે “વેઈવ' કરેલ છે, તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. રાજેશ કે. શાહ, એડવોકેટ, ૫૦૧, એડોર એસ્પાયર, જહાનવી રેસ્ટોરન્ટપાસે, પાંજરા પાળ, યુનિવર્સિટી એરીયા, અમદાવાદ-૩૮૦૦૧૫. મો. ૯૯૨૫૦૬૬૨૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap