NOTICE CONTENT
This is to inform the public that, in the district Kheda, taluka Nadiad, in the village Nadiad, the old revenue survey number 218/1, 218/2, of TP-3, Final Plot number 231, city survey number VV number 3, city survey number 3332, and Final plot no. 321+231, out of which city survey no. VV number 3, city survey number 3333, both city survey numbers, were amalgamated and a new city survey number 3332 was given. Which is 3057.83 sq.m, non-agricultural land for commercial purposes, on which "Palladium Plaza" is located. According to the approved plan of the scheme, the shop number 07 on the ground floor, the carpet area is 103.93 sq.m, total built-up area is 108.46 sq.m, and the property is owned by Jay Maharaj, the managing partner of Bilkon, Aapurbh Prashantbhai Patel, residing at B-11, Shaktidhara Society, Baputgar, Ahmedabad, and this shop property is under the ownership and possession of the partnership firm. It has been decided to sell the said shop property to (1) Soni Meghnaben Bharatbhai and (2) Soni Jay Bharatbhai. They have requested us for the title clearance certificate of the said property. Therefore, if any person, bank, or institution has any involvement, right, interest, loan, encumbrance, or charge on the said property, they shall inform us in writing, with documentary evidence, at the below address within seven days of the publication of this notice. If they fail to do so, it will be assumed that no rights are involved in the above manner or any other manner, and if any rights are involved, they are renounced or waived. Accordingly, we shall issue a title clearance certificate for the said property. After that, no claims will be entertained, please take note.
Maganbhai V. Patel (Advocate)
J/A, Second Floor, Pujan Complex, Kunjmol Char Rasta, Nikol, Ahmedabad-382350.
(Mob.) 9327013042
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જિલ્લા ખેડ તાલુકા નડીયાદના મોજે
ગામ નડિયાદની ચકલાસી પાર્ટની
સીમના જુના રેવન્યુ સર્વેનં.૨૧૮/૧,
૨૧૮/૨ ના ટી.પી-૩ ના ફા.પ્લોટ
નં.ર૩૧ના સીટી સર્વે નં.વ.વિ.નં.
૩,સીટી સર્વે નં.૩૩૩૨ તથા
ફા.પ્લોટ ન.૩૨૧+૨૩૧ પૈકીના
સીટી સર્વે નં.વ.વિ.નં.૩ સીટી સર્વે
નં.૩૩૩૩ બંને સીટી સર્વે નંબરોનું
એકત્રીકરણ થતા નવો સીટી સર્વેનંબર
૩૩૩૨ આપવામાં આવેલ. જે
૩૦૫૭.૮૩ચો.મી, વાળી વાણિજય
હેતુની બિનખેતી થયેલ જમીન ઉપર
આવેલ “પેલેડીયમ પ્લાઝા” નામની
યોજનામાં મંજુર થયેલ પ્લાન મુજબ
ના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં.૦૭
જૈનો કારપેટ ક્ષેત્રફળ ૧૦૩.૯૩
ચો.મી. કુલ શ્ષૈ્ફળ ૧૦૮.૪૬
ચો.મી. ના બાંધકામવાળી મીલકત
તથા સદર યોજનાની જમીનમાં વ.વ
૫૧.૨૬ચો.મી. હકક હિસ્સા સહીત
ની મીલકતના માલિક જય મહારાજ
બિલકોનના વહીવટકર્તા ભાગીદાર
અપૂર્વ પ્રશાંતભાઇ પટેલ રહે.બી-
૧૧, શક્તિધારા સોસાયટી,
બાપુતગર, અમદાવાદનાએ સદરહુ
દુકાન વાળી મીલકત ભાગીદારી
પેઢીની કુલસ્વતંત્ર માલીકી અને કબજા.
ભોગવટાની આવેલ હોવાનુ જણાવી
(૧) સોની મેઘનાબેન ભરતભાઇ તથા
(૨) સોની જય ભરતભાઇને વેચાણ
આપવાનું નકકી કરેલ છે. અને અમારી
પાસે સદરહુ મીલકતત્તા ટાઇટલ
ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
જેથી સદરહુ મીલકત ઉપર અન્ય કોઈ
પણ વ્યકિત કે બેક, સંસ્થાનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હકક, હીત
હીસ્સો, લોન, બોજો, કે ચાર્જ વિગેરે
આવેલ હોય તો તેઓએ આ નોટીસ
પ્રસીધ્ધ થયેથી દીન-૭ (સાત) માં
અમોને પ્રમાણિત પુરાવા સહીત
નીચેના સરનામે રજી .એડી.પોસ્ટ દ્વારા
જાણ કરવી. જો તેમ કરવામાં કસુર
થશે તો મુદત વીત્યે ઉપર જણાવ્યા
પ્રમાણે ના કે અન્ય કોઇપણ પ્રકારના
હકકો આવેલા નથી અને જો આવેલા
હોય તો તે જતા યાને વેવ કરેલ છે.
તેમ સમજી સદરહુ મીલકતનુ ટાઈટલ
કલીયરન્સ સર્ટી.આપીશુ. ત્યારબાદ
કોઇની કોઇપણ પ્રકારની તકરાર
ચાલશે નહી તેની નોંધ લેશો.
મગનભાઇ વી, પટેલ (એડવોકેટ)
જ/એ, બીજો માળ,પુજન કોમ્યલેક્ષ,
કુંજમોલ ચાર રસ્તા, નિકોલ,
અમદાવાદ-૩૮૨૩૫૦.
(મો.) ૯૩૨૭૦૧૩૦૪૨