NOTICE CONTENT
          
            Public Notice regarding Title Clearance of Unit No. C1/48 located in Surat Textile Bursa Phase-1 (Part-A) at Udhna/Didoli/Bhedwad.
Notice is hereby given to all concerned that Kamal Kishore Sharda is the owner and possessor of the property, i.e., Unit No. C1/48 as per the sanctioned plan in Surat Textile Bursa Phase-1 (Part-A), built on non-agricultural land of Survey No. 151/1, 151/2, 33 (Sub Plot No. A/1, Area 3,25,337.67 sq.mt. and Sub Plot No. A, Area 4,42,115.38 sq.mt.) in Udhna, Block No. 346, 347, 348, 349 in Didoli, and Block No. 1 in Bhedwad, admeasuring 74,196.68 sq.mt. The unit measures 214.75 sq.mt. with a construction area of 698.16 sq.mt., including all rights to roads, margins, and internal and external rights.
Our client bank intends to take the said property as collateral after ensuring clear title and freedom from encumbrances. Therefore, any person, bank, institution, or government with any claim, right, interest, share, possession, claim, maintenance right, or any other right related to roads, etc., should notify the undersigned at the address given below with evidence within five (5) days from the publication of this notice. If no claim is made within the stipulated time, it will be presumed that no such right exists, and our client bank will proceed with the legal transaction and issue a complete title. No objections or disputes will be entertained thereafter. Public is hereby notified.
Date: 08-02-2024
Chandrakant K. Soni (Advocate & Notary) Mayank J. Soni (Advocate)
8 to 11, Kalpana Shopping Center, Palanpur Patia, C/61, Royal Agency, Vesu, Surat.
Road Road, Surat. Mo. No. 9824115582 Mo. No. 9504444220
          
         
        
        
        
          ગુજરાતી નોટિસ
          
            મોજે ગામ ; ઉધના/ડિડોલી/ભેદવાડ, ॥ સુરત ટેક્ષટાઈલ બુર્સ પેસ-૧ (પાર્ટ-એ)॥ માં આવેલ
યુનીટ નંબર : સી૧/૪૮ વાળી મિલકતની ટાઈટલ કલીયરન્સ અંગની જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને જણાવવાનુ ક સુરત ડીસ્ટ્રીકટ સુરત સીટી સબ-ડીસ્ટ્રીકટ શહેર સુરતના ના
મોજેઃ ઉધના ના રે. સર્વે નંબર; ૧૫૧ પૈકી ૧, ૧૫૧ પૈકી ૨ તયા યપ પૈકી 3૩ કે જે પૈકી સબ પ્લોટ નંબર ; એ/૧
કે જેનું ક્ષેત્રફળ ૩,૨૫,૩૩૭.૬૭ ચો.મી. પૈકી સબ પ્લોટ નંબર : એ કૈ જેનું કોઝરકળ ૪, ૪૨, ૧૧૫.૩૮ ચો.મી,
તથા મોજે: ડિંડોલી ના બ્લોક નંબર : ૩૪૬, ૩૪૭, ૩૪૮, ૩૪૯ તથા મોજે : ભૈદવાડ ના બ્લોક નંબર : ૧
સેત્રફળ ૭૪,૧૯૬.૬૮ ચો.મી. વાળી બીનખેતીની જમીન ઉપર બાંધવામાં આવેલ ॥ સુરત ટેક્ષટાઈલ બુર્સ પેસ-૧
(પાર્ટ-એ) ॥ માં આવેલ યુનિટો પૈકી યુનિટ નંબર : સીવ માં આવેલ સેન્ક્સન પ્લાન મુજબ યુનિટ નંબર :
સીજ/કટ કે જેનું ક્ષેઝકળ ૨૧૪.૭૫ ચો.મી. તથા તેના ઉપર બાંધકામ કરવામાં આવેલ બાંધકામ નુ સૈત્રકળ
૬૯૮.૧૬ ચો.મી. વાળી બાંધકામ સહિત ની મિલકત તયા તેને લાગતા વળગતા રોડ રસ્તા માર્જીન અને અંદરના
તથા બહારના તમામ હકકો સહીતની મીલકત જે મિલક્વ કમલ કિશોર શારદા ની વતંત્ર માલીકીની તથા
કબજા ભોગવટાની ચાલી આવેલ હોવાનું જણાવે છે, તેમજ અમારા અસીલ બેકને સદર મિલકત સંપુણ ટાઈટલ
કલીયર અને બોજા મુકત ગીરો આપવા નું નકકી કરેલ છે. તેથી સદર મિલકત માં જે કોઈ વ્યકિત, બૅક યા
સંસ્થા અથવા સસ્કારશ્રી નો લાગભાગ, હકક, હિત, હિસ્સો, કબજો, દરદાવો, ભરણ પોપણનો યા બીજા કોઈ
રોડ રસ્તા અંગેના હકક હોય તેણે આ નોટીસ પ્રસિધ્ધ ચયેથી દિન-પ (પાંય) માં પુરાવા સહિત નીચે જણાવેલ
સરનામે જાણ કરવી, મુદ્ત વિત્થે કોઈના કોઈ પણ પ્રકારના હકક, હિત, હિસ્સા લાગભાગ ચા દરદાવો ક બીજા
કોઈ રીતનો હક્ક નથી અને હોય તો તે છોડી દીધા છે તેમ ગણી મારા અસીલ બેંક કાયદેસરના વ્યવહાર પૂર્ણ
કરી સંપુર્ણ ટાઈટલ રીપીટ ઈશ્યુ કરવા માં આવશે. ત્યારબાદ કોઈની તર-તકરાર વાંધો ચાલશે નહી જેની
જાહેર જનતાએ નોંધ લેવી. મારી મારફત તા. ૦૮-૦-૨૦૨૫
ચંદ્રકાંત કે. સોની (એડવોકેટ એન્ડ નોટરી) | મયંક જે. સોની (એડવોકેટ)
૮ થી ૧૧, કલ્પના શોપીગ સેન્ટર, પાલનપુર પાટીયા, | સી/કનર, રોયલ એજન્સી, વેસુ, સુરત.
રોદેર રોડ, સુસ્ત. મો.નં. ૯૮૨૪૧૧૫૫૮૨ મો.નં. ૯૫૦૪૪૪૪૨૨૦