NOTICE CONTENT
Public Notice
This is to inform the public that, according to the re-survey of the village of Nadolia, in the sub-district and taluka of Kadi, in the registration district of Mehsana, the old condition of the agricultural land of total 971 square meters of survey number 289 (from old survey number 134/1) was sold by Jalal Bhai Karim Dabhai Momin to (1) Raj Bhikhu Bhai Shah and (2) Zarash Bhai Raj Shah on 28-05-2024 through registered sale document number 9220. Based on this sale document, they have applied for a title clearance certificate for the said land. If there is any kind of claim, right, interest, share, claim, encumbrance, charge, lien on the said land, then you are requested to inform the undersigned at the address mentioned below within 7 days with written proof. If you fail to do so, it will be assumed that you have no right to the said land, and if there is any right, it will be considered as forfeited. After the expiry of the deadline, the title certificate of the said land will be issued and no objections will be entertained thereafter. The public is requested to take note of this.
Ahmedabad, Date: 05/06/2024
Jatin Manishbhai Patel
(Advocate)
Jatin M. Patel Associates,
Advocates
816-819, The Capital-2, Science
City Road, Sola,
Ahmedabad-380060.
(Mob.) 99250 13102.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણાના સબ-
ડીસ્ટ્રીક્ટ અને તાલુકા કડીના મોજે ગામ
નાડોલીયાની સીમના રી-સર્વે અનુસાર
સર્વે નંબર-૨૮૯ (જુના સર્વે નંબર-
૧૩૪/૧ પૈકી) ની કુલ ૯૭૧
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની
ખેતીની જમીન જલાલભાઇ
કરીમદભાઇ મોમીન પાસેથી (૧) રાજ
ભીખુભાઇ શાહ તથા (૨) ઝરષભ રાજ
શાહ એમ બંનેએ તારીખ ૨૮-૦૫-
૨૦૨૪ ના રોજના રજીસ્ટર્ડ વેચાણ
દસ્તાવેજ નંબર-૯૨૨૦ થી વેચાણ
રાખેલ છે અને તેવા વેચાણ દસ્તાવેજના
આધારે સદરહુ જમીન તેઓની સંયુકત
માલિકીપણા કબજા ભોગવટાની તથા
બોજા રહિત હોવાનું જણાવી અમારી
પાસે સદરજમીનના ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદર
જમીન ઉપર અત્ય કોઇનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો, અલાખો, બોજો, ચાર્જ,
લીયન હોય તો અમોને નીચેનાસરનામે
દિન-૭ માં લેખિત પુરાવાઓ સહિત
રજી. એ. ડી. થી જાણ કરવી અને જો
તેમ કરવામાં કસુર કરશો તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી, અને હોયતો તે જતો કરેલ
છે તેમસમજી મુદત વિત્યે સદર જમીનનું
ટાઇટલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે, અને ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી, તેની
જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ. તારીખઃ ૦૫/૦૬/૨૦૨૪
જતીન મનીષભાઇ પટેલ
(એડવોકેટ)
જતીન એમ. પટેલ એસોસીએટ્સ,
એડવોકેટ્સ
૮૧૬-૮૧૯, ધ કેપીટલ-૨, સાયન્સ
સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
(મો.) ૯૯૨૫૦ ૧૩૧૦૨.