Public Notice for 408

Naj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad - 8 (Sola) Ghatlodiya
VILLAGE Naj
CITY auda
FINAL PLOT# 44
SURVEY# 1458/2
NOTICE CONTENT
Public Notice Moje - Ognaj District Ahmedabad Sub-district Ahmedabad - 8 (Sola) Ghatlodiya In the Moje - Ognaj village of the taluka Survey No. 1458/2, measuring 911 sq. m. The land has been included in TP Scheme No. 408 and allotted Final Plot No. 44, measuring 547 sq. m. The non-agricultural land belongs to the partnership firm named Kant Developers, and it is free from all types of encumbrances, including ownership, possession, and enjoyment, as well as legal disputes. Tijil P. Patel, a partner of the firm, has requested our opinion on title clearance. If anyone has any encumbrance, charge, development right, or any kind of possession right or share in the said land, please inform us in writing within 7 days at the address below along with documentary evidence. If this is not done, it will be assumed that the said land is free from any kind of right and if there is any right, it has been waived. After the expiry of the deadline, a title clearance certificate will be issued for the said land. No objection or dispute of any kind will be entertained after that. Dated: 09-06-2024. Manish Kanubhai Patel, Advocate Chirag Dashrathbhai Patel, Advocate Amit Dashrathbhai Patel, Advocate Het Shankarbhai Patel, Advocate Balchandbhai Associates Office: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mob: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - ઓગણજ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ -૮ (સોલા) ઘાટલોડીયા તાલુકાનાં મોજે - ઓગણજ ગામની સૌમનાં સર્વે નં.૧૪૫૮/૨ ની ચો.મી.૯૧૧ નીજમીનને ટી.પી.સ્કીમ નં.૪૦૮ માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટનં.૪૪નીચો.મી.૫૪૭ નીબીનખેતીની જમીન કાન્ત ડેવલોપર્સ - એ નામની ભાગીદારી પેઢીની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને તેના ભાગીદાર - તીજીલ પી. પટેલે અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ડેવલપ હક્ક કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમસમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તેપછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૯-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ઠે-એ/૨૦૨, સેકન્ડફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap