Public Notice for 408

Naj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ognaj
VILLAGE Naj
CITY auda
FINAL PLOT# 45
SURVEY# 1459/1
NOTICE CONTENT
Public Notice Moje - Ognaj District Ahmedabad, Sub-District Ahmedabad-8 (Sola) Ghatlodiya Moje - Ognaj Village in the Taluk Survey No. 1459/1 of 3237 sq.m. out of 1086 sq.m. The land has been included in TP Scheme No. 408 and allocated final plot No. 45 of 5 sq.m. Non-agricultural land owned by Umiya Developers - A partnership firm All types of encumbrances, including ownership, possession, and enjoyment It is hereby stated that the land is free from all legal disputes, and the partners have requested our opinion regarding title clearance. If any encumbrances, charges, development rights, or any other type of possession right or If there is any interest or right, please Please inform us in writing within 7 days with proof to the address below by registered post. If you fail to do so, it will be considered that there are no rights whatsoever in the said land and if any, they are considered to be relinquished. After the expiry of the time limit, the title clearance regarding the said land will be issued. No objection or dispute shall be entertained thereafter. Date: 09-06-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates Th-A/202, Second Floor, S. G. Biztech Hub, Gota Overbridge Pass, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - ઓગણજ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ -૮ (સોલા) ઘાટલોડીયા તાલુકાનાં મોજે - ઓગણજ ગામની સૌમનાં સર્વે નં.૧૪૫૯/૧ ની ચો.મી.૩૨૩૭પૈકીચો.મી.૧૦૮૬ની જમીનને ટી.પી.સ્કીમ નં.૪૦૮ માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૪પ ની ચો.મી.૫ર ની બીનખેતીની જમીન ઉમીયા ડેવલોપર્સ - એ નામની ભાગીદારી પેઢીની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને તેના ભાગીદારે અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ડેવલપ હક્ક કે અન્ચ કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તેપછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૯-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ઠે-એ/૨૦૨, સેકન્ડ ફ્લોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરદબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap