NOTICE CONTENT
In the Court of the Hon'ble 5th Additional District Judge, Ahmedabad (Rural), located at Navrangpura, Ahmedabad.
Civil Miscellaneous Application No. 182/2025, Page No. 6
Applicant: Bharatsinh Gobarji Vaghela, in the capacity of guardian of Dharmendsinh Bharatsinh Vaghela,
Residing at: 481, Darbar Vas, Ognaj, Tal. Ghatlodia, Dist. Ahmedabad - 380060.
Subject: Application for appointment of guardian under Section 14 of the Rights of Persons with Disabilities Act, 2016.
Notice is hereby given to all concerned that the applicant, Bharatsinh Gobarji Vaghela, is the father and guardian of Dharmendsinh Bharatsinh Vaghela, the son of the applicant, who was born on 3-5-1986. The applicant's son is suffering from Intellectual Disability. A disability certificate was issued by Civil Hospital on 5-2-2024. Since the applicant's son is unable to take care of himself, the applicant has filed this application to appoint himself as the guardian of his son for the purpose of managing his immovable and movable property.
Further, the applicant claims ownership of the following properties:
(1) Land situated in the block/survey no. 1525/417 of Ognaj, Tal. Ghatlodia, District Ahmedabad, which comprises 1.47 acres (0-18-21 हे.आरे.चो.मી.) of old agricultural land, under Khata No. 4480, and which has been allotted Final Plot No. 253 (0-10-93 हे.आरे.चो.मી.) in TP scheme No. 408.
(2) Land situated in block/survey no. 1525/111 of Ognaj, Tal. Ghatlodia, District Ahmedabad, which comprises 1.69 acres (0-28-33 हे.आरे.चो.मી.) of non-agricultural multi-purpose land, under Khata No. 491, and which has been allotted Final Plot No. 44 (1700 sq. m.) in TP scheme No. 54.
(3) Land situated in block/survey no. 1525/245 of Ognaj, Tal. Ghatlodia, District Ahmedabad, which comprises 1.50 acres (0-28-33 हे.आरे.चो.मી.) of non-agricultural multi-purpose land, under Khata No. 3973, and which has been allotted Final Plot No. 79 (1700 sq. m.) in TP scheme No. 54.
(4) Old agricultural land situated in block/survey no. 1525/4322 of Ognaj, Tal. Ghatlodia, District Ahmedabad, which comprises 3.31 acres (0-52-61 हे.आरे.चो.मી.), under Khata No. 4480.
(5) Old agricultural land situated in block/survey no. 1525/222 of Ognaj, Tal. Ghatlodia, District Ahmedabad, which comprises 1.06 acres (0-14-16 हे.आरे.चो.मી.), under Khata No. 4480.
(6) Old agricultural land situated in block/survey no. 1525/206 of Ognaj, Tal. Ghatlodia, District Ahmedabad, which comprises 1.69 acres (0-25-29 हे.आरे.चो.मી.), under Khata No. 2827.
The applicant is seeking a court order appointing himself as the guardian of his son for the purpose of selling and managing the above-mentioned properties, appearing in competent offices for legal proceedings, handling bank related administrative tasks, etc.
Any person having any objection or dispute in this regard shall appear before the Hon'ble Court mentioned above on 17-3-2024 at 11:00 AM in person or through a lawyer, in writing, with their objections. If they fail to do so, the Hon'ble Court will hear the applicant and pass a suitable order. All concerned parties are advised to take note of this.
Dated: 21st February, 2025.
Signed and sealed.
Prepared and compared with the order.
(Dushyant T. Chauhan) (Smt. M.A. Suthar)
Day Registrar Registrar
Civil Appeal Branch, District Court, Ahmedabad (Rural), Navrangpura, Ahmedabad. District Court, Ahmedabad (Rural), Navrangpura, Ahmedabad.
ગુજરાતી નોટિસ
અમદાવાદ (ગ્રામ્ય)ના મે. પાંચમાં એડી. ડીસ્ટ્રીક્ટ જજ
સાહેબશ્રીની કોર્ટમાં, મુકામ-અમદાવાદ, નવરંગપુરા.
વકીલ શ્રી એલ. કે. મેઘાણી દિવાની પરચુરણ અરજી નં. ૧૮૨/૨૦૨૫ આંક-૬
અરજદાર : ધર્મેન્દ્રસિંહ ભરતભાઇ વાઘેલાના વાલી તરીકે તેમના પિતા ભરતસિંહ ગોબરજી વાઘેલા
રહેવાસી : ૪૮૧, દરબાર વાસ, ઓગણજ, તા. ઘાટલોડિયા, જી. અમદાવાદ-૩૮૦૦૬૦.
બાબત : ધી રાઇટ્સ ઓફ પસ્ન્સ વીય ડીસેબીલીટીઝ એક્ટ,
૨૦૧૬ની કલમ-૧૪ મુજબ વાલીની નિમણુંક કરવા માટેની અરજી.
આથી લાગતા વળગતા સર્વે લોકોને આ નોટીસથી જાહેર કરવામાં આવે છે કે, અરજદાર ધર્મેન્દ્રસિંહ
ભરતભાઇ વાઘેલાના પિતા અને વાલી છે. ધર્મેન્દ્રસિંહ ભરતભાઇ વાધેલા કે જે અરજદારના પુત્ર છે. જેનો જન્મ
તા. ૩-૫-૧૯૮૬ના રોજ થયેલ છે અને અરજદારના પુત્ર Intellectuzal Disability થી પીડાગ્રસ્ત છે.
તેરીતે અરજદારના પુત્ર બૌદ્ધિક વિકલાંગતાની બિમારીથી પીડાય છે. અને તે બાબતે સિવીલ હોસ્પીટલ દ્વારા
ડીસેબીલીટી સર્ટીફીકેટ તા. પ-૨-૨૦૨૪ના રોજ આપવામાં આવેલ છે. અરજદારના પુત્ર જાતે પાલન પોષણ
કરી શકે તેમ નથી તેથી અરજદારે સદર અરજી તેમના પુત્રના વાલી તરીકે તેમના પુત્ર વતી તેઓની સ્થાવર તેમજ
જંગમ મિલકતનો વહીવટ કરવા વાલીપણાંની નિમણુંક કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતાં કરેલ છે.
વધુમાં (૧) ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ તાલુકા ઘાટલોડિયાની મોજે. ઓગણજની
સીમનાબ્લોક /સર્વૅન. ૧૫૨૫/૪૧૭ કે જેનો આકાર ૧.૪૭, ખાતાનં. ૪૪૮૦ની ૦-૧૮-૨૧ હે.આરે.ચો.મી.
જમીન કેજેનો ટી.પી. નં. ૪૦૮ માં સમાવેશ કરતા ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ નં. ૨૫૩ની ૦-૧૦-૯૩
હે.આરે.ચો.મી. જુની શરતની ખેતીલાયક જમીન (૨) મોજે. ઓગણજ બ્લોક /સર્વેનં. ૧૫૨૫/૧૧૧ કેજેનો
આકાર ૧.૬૯, ખાતાનં. ૪૯૧ની ૦-૨૮-૩૩ હે.આરે.ચો.મી. જમીન કે જેનો ટી.પી. નં.૫૪માં સમાવેશ
કરતાં ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ નં. ૪૪ની ૧૭૦૦ ચો.મી. બિનખેતી બહુહેતુક ઉપયોગવાળી જમીન
(૩) મોજે. ઓગણજની બ્લોક /સર્વેનં. ૧૫૨૫/ ૨૪૫ કે જેનો આકાર ૧.૫૦ ખાતાનં. ૩૯૭૩ની ૦-૨૮-
૩૩હે.આરે.ચો.મી. જમીન કે જેનો ટી.પી. નં. પ૪ માં સમાવેશ કરતાં ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ નં.
૭૯ની ૧૭૦૦ ચો.મી. બિનખેતી બહુહેતુક ઉપયોગવાળી જમીન (૪) મોજે ઓગણજની બ્લોક / સર્વે નં.
૧૫૨૫/૪૩ર૨ કેજેનો આકાર ૩.૩૧ ખાતાનં. ૪૪૮૦ની ૦-૫૨-૬૧ હે.આરે.ચો.મી. જુની શરતની ખેતીલાયક
જમીન (૫) મોજે. ઓગણજની બ્લોક /સર્વેન. ૧૫૨૫/૨૨૨ કેજેનો આકાર ૧.૦૬ ખાતાનં. ૪૪૮૦ની ૦-
૧૪-૧૬ હે.આરે.ચો.મી. જુની શરતની ખેતીલાયક જમીન (૬) મોજે. ઓગણજની બ્લોક /સર્વેનં. ૧૫૨૫/
૨૦૬ કેજેનો આકાર ૧.૬૯ ખાતાનં. ૨૮૨૭ની ૦-૨૫-૨૯ હે.આરે.ચો.મી. જુની શરતની ખેતીલાયક
જમીન ધર્મેન્દ્રસિંહ ભરતભાઇ વાઘેલાના પિતા ભરતસિંહ ગોબરજી વાઘેલા દ્વારા વેચાણ તથા વહીવટ કરવા તથા
સક્ષમ કચેરીમાં હાજર થઇ કાયદાકીય કાર્યવાહી માટે તેમજ બેંકને લગતા વહીવટી કાર્યો કરવા સારુ વાલી
તરીકે નિમણુંક કરતો ન્યાયિક હુકમ કરવા માટે અરજદારને પરવાનગી આપવા સામે કોઈપણ ઇસમને કોઈપણ
જાતનો વાંધો તકરાર હોય તો તેમણે પોતે અગર માહિતગાર વકીલશ્રી મારફતે પોતાના લેખીત સ્વરૂપના વાંધાઓ
સહિત મુદ્તતા. ૧૭-૩-૨૦૨ ૪ના રોજ સવારના ૧૧-૦૦ વાગે ઉપર જણાવેલ નામદાર કોર્ટ સમક્ષ અચુક
રહેવું. જો તેમ કરવામાં કસુર કરશો તો નામદાર કોર્ટ અરજદારને સાંભળીને આ અરજી ઉપર યોગ્ય હુકમ
કરશે જેની સર્વે લાગતા વળગતાએ નોંધ લેવી.
આજતા. ૨૧મી માહે ફેબ્રુઆરી, સને -૨૦૨૫ના રોજ સહી તથા સિક્કો કરી આપ્યો.
તૈયાર તથા મુકાબલ કરનાર હુકમથી
(દુષ્યંત ટી. ચૌહાણ) ડે. રજીસ્ટ્રાર (શ્રીમતી એમ. એ. સુથાર) રજીસ્ટ્રાર
સીવીલ અપીલ બ્રાંચ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ, અમદાવાદ (ગ્રામ્ય),
અમદાવાદ (ગ્રામ્ય), નવરંગપુરા, અમદાવાદ. અમદાવાદ (ગ્રામ્ય), નવરંગપુરા, અમદાવાદ.