Public Notice for Megha Malhar Co. Op. Housing Society Ltd.

Naj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Naj
CITY ahmedabad
FINAL PLOT# 61, 62
SURVEY# 927, 928/1, 928/2, 929/1, 930, 931, 945/1, 945/2, 946, 947/1, 944
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Bharatbhai Viddalbhai Patel, a member of the "Megha Malhar Co. Op. Housing Society Ltd." also known as "Megha Malhar", situated on the land of Survey No. 927, 928/1, 928/2, 929/1, 930, 931, 945/1, 945/2, 946, 947/1, 944, in the village of Moje Ognaj, Taluka Ghatlodiya, Sub-District Ahmedabad-8 (Sola), District Ahmedabad, has requested a certificate from us stating that he owns, possesses, and enjoys the property of Sub-plot No. 61, measuring 1493.76 sq. varas, and Sub-plot No. 62, measuring 1493.76 sq. varas, totaling 2987.52 sq. varas of non-agricultural land, as a member of the society, with complete independence, ownership, possession, and enjoyment, free from any encumbrances. He has also requested a certificate that the title of the said land is clear and marketable. Therefore, if anyone has any claim, right, interest, share, claim, or encumbrance of any kind on the said land, then they should inform us in writing with necessary proof within 7 (seven) days of the publication of this notice at the address given below. If this is not done, then it will be assumed that no person has any claim, right, interest, share, claim, or encumbrance of any kind on the said land and if any, it will be considered relinquished. We will issue a Title Clearance Certificate for the said land and thereafter, no objections of any kind will be entertained. Date - 02/04/2025 Kaushik G. Patel (Advocate & Notary) (B.Sc., LL.B.) Office :- 12, 2nd Floor, J. B. R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad - 380060. Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૮(સોલા)ના તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે ઓગણજની સીમના સર્વે નંબર-૯૨૭, ૯૨૮/૧, ૯૨૮/૨, ૯૨૯/૧, ૯૩૦, ૯૩૧,૯૪૫/૧,૯૪૫/૨, ૯૪૬, ૯૪૭/૧ તથા ૯૪૪ જમીન ઉપર આવેલ "મેઘ મલ્હાર કો.ઓ.હા.સો.લી.” કે જે "મેઘ મલ્હાર”ના નામથી ઓળખાય છે તેમાં આવેલ સબ-પ્લોટ નંબર-૬૧ ની ૧૪૯૩.૭૬ ચોરસવારતથાસબ-પ્લોટ નંબર-૬૨ ની ૧૪૯૩.૭૬ ચોરસવાર એમમળીને કુલ ૨૯૮૭.૫૨ ચોરસવાર બીનખેતીની જમીન ભરતભાઈ વિદ્દલભાઈ પટેલે સોસાયટીના સભાસદની રૂઈએ તેઓની સંપુર્ણપણે સ્વંતત્ર,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કેબોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૨/૦૪/૨૦૨૫ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી ) (બી.એસ.સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap