DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Naj
CITY ahmedabad
SURVEY# 927, 928/1, 928/2, 929/1, 930, 931, 945/1, 945/2, 946, 947/1, 944
NOTICE CONTENT
It is hereby notified to the public that within the registration district of Ahmedabad, Sub-district of Ahmedabad-8 (Sola), of the taluka of Ghatlodiya, within the village bounds of Moj Ognaj at survey numbers 927, 928/1, 928/2, 929/1, 930, 931, 945/1, 945/2, 946, 947/1 and 944, land owned by 'Megh Malhar Co.Op.Ho.So.Li.' known as 'Megh Malhar', flat number 61 measuring 1493.76 square meters and sub-plot number 61r, measuring 1493.76 square meters, totaling to 2987.52 square meters, non-agricultural land is wholly owned by Bharatbhai Viddalbhai Patel, free of any charges or burdens. It is required to mention that we have made a clearance certificate request on behalf of the clear and marketable titles. Should anyone have any claim, right, interest, share, or burden concerning this land, they are required to notify us within 7 days from the publication of this notice by providing necessary evidence in writing. Failing to do so, it will be assumed that no such claims exist and the land is not subject to any disputes. Clearance certificates will be provided afterward by us, and no grievances will be entertained later. Dated: 03/04/2025. Kaushik G. Patel (Advocate and Notary) B.Sc., LL.B. Office: 12, Second Floor, J.B.R. Arcade, beside R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-હિસ્ટ્રીકટ અમદાવાદ- ૮(સોલા)ના તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે ઓગણજની સીમના સર્વે નંબર-૯૨૭,૯૨૮/૧,૯૨૮/ ૨,૯૨૯/૧,૯૩૦,૯૩૧,૯૪૫/ ૧,૯૪૫/૨,૯૪૬,૯૪૭/૧ તથા ૯૪૪ જમીન ઉપર આવેલ “મેઘ મલ્હાર કો.ઓ.હા.સો.લી.” કે જે “મેઘ મલ્હાર”ના નામથી ઓળખાય છે તેમાં આવેલ સબ-પ્લોટ નંબર-૬૧ ની ૧૪૯૩.૭૬ ચોરસવાર તયા સબ- પ્લોટ નંબર-૬ર ની ૧૪૯૩.૭૬ ચોરસવાર એમ મળીને કુલ ૨૯૮૭.૫ર ચોરસવાર બીનખેતીની જમીન ભરતભાઈ વિદ્દલભાઈ પટેલે સોસાયટીના સભાસદની રૂઈએ તિઓની સંપુર્ણપણે સ્વંતતર, માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઈનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭(સાતત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીન; ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૩/૦૪/૨૦૨૫ કૌશિક જી. પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસ.સી., એલ.એલ.બી.) ઓફીસ :-૧૨, બીજો માળ, જે.બી.આર.આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,અમદાવાદ- ૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap