DISTRICT Vadodara
TALUKA Savli
VILLAGE Namisara
CITY vadodara
SURVEY# 306
NOTICE CONTENT
This is to inform the public that Janakben Ranjitsinh Chomi, residing in Namisara, Savli Taluka, Vadodara District, has decided to sell the land bearing survey number 306, account number 603, and area 1-70-52, which is in her independent possession, ownership and is free from any encumbrances. Our client has requested a title clearance certificate from us. Therefore, any individual, firm, organization, bank, financial corporation etc. who has any claim, share, interest, right or any right based on an agreement on the said property should inform us in writing within six days with documentary evidence. If no objections are received after the expiry of the notice period, a title clearance certificate will be issued to our client. Thereafter, our client will execute the sale deed of the said land. No objections will be entertained thereafter. The public should take note of this. Agit S Rana Sardar Singh & H. Rana Mob: 83447801478 (Advocate) Mob: 9925044241 Opposite HDFC Bank, Vadodara Road, M.P.Savli, Savli Taluka, Vadodara District.
ગુજરાતી નોટિસ
Ex ગો - આથી જાહેર જનતાને જણાવવાનું કે જનકબેન રણજીતસીહ ચો નમીસરા, તા.સાવલી, જિ.વડોદરાના સર્જે નં. ૩0૬ પેકી ખાતા નં. ૬03 ક્ષેત્રફળ ૧-૭૦-૫૨ વાળી જમીન તેમની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તથા બોજામુક્ત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કર્યું છે. જેથી અમારા અસીલે અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરીછે. તેથી સદરહું મીલકત બાબતે કોઈનો પણ લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો કે કોઈ કરાર આધારે હક્કો પોષાતો હોય તો તે તમામ વ્યક્તિ, પેઢી, સંસ્થા, બેંક, નાણાંકીય નિગમ વિગેરેનાએ તેમના હક્ક દાવા બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન-છ માં અમોને લેખીત જાણ કરવી. નોટીસની મુદત વિતે કોઈ વાંધા તકરાર નહીં આવે તો અમારા અસીલને ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. અને ત્યાર બાદ અમારા અસીલ સદરહું જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લેશે. ત્યારબાદ કોઈની કોઈપણ તકરાર ચાલશે નહીં.તેની જાહેર જનતાએ નોંધ લેવી. અગિત એસ રણા સરદારસિ& એચ. રણા મો. ૮૩૪૪૭૮૦૧૪૭૮ (એક્વોકટ) મોો.: ૯૯૨૫૦૪૪૨૪૧ HDFC બેન્કની સામે, વડોદરા રોડ, મૂ.પો.સાવલી, તા.સાવલી, જિ.વડોદરા.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap