DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Nana Jalundra
CITY ahmedabad
FINAL PLOT# 60
SURVEY# 306
NOTICE CONTENT
District Gandhinagar, Sub District Dehgam. In the village of Jaluadra Nana, Survey Number 306, Block/Survey Number 60 (Old Block/Survey Number 59), old condition, cultivable land use with total area of 0-56-77, out of which 0-28-38, Area: 2.35, old condition, cultivable land belongs to (1) Dineshji Shanaji (2) Melaji Sursangji Thakor, self-acquired ownership and direct possession. The property is free from any encumbrances. We have been requested to issue a title clear certificate for the said land. Therefore, any person having any claim, share, right, interest in the said land is requested to inform us in writing along with proof by registered post at the following address within 14 days from the date of publication of this notice. If no objections are received from anyone with proof within 14 days from the date of publication of this notice, then it will be considered that no one has any claim, share, right, interest in the said land, and if there is any, then it will be considered waived. Therefore, a title clear certificate will be issued for the said land, and no further objections will be entertained. Please take special note of this. Date: 04-03-2025 Thakor Hiren Ishvarji (Advocate) Parekh Sandip A. (Advocate) Res: Thakorvas, Sargasan, Tal. Dist. Gandhinagar.
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ ડીષ્ટ્રીક્ટ! દહેગામ ના મોજે જલુદ્રા નાના ની! સીમના ખાતા નંબર-૩૦૬, બ્લોક/સર્વે નંબર-૬૦ (જુનાં બ્લોકુસર્વેનં. ૫૯) વાળી જૂની શરત ની ખેતી લાયક ઉપયોગ વાળી કુલ હે.આરે.ચો.મી. ૦-૫૬-૭૭, પૈકી ૦-૨૮-૩૮, આકારરૂ. ૨.૩૫, વાળી જૂની શરતની ખેતીની જમીનના માલીક (૧) દિનેશજી શનાજી (૨) મેલાજી સુરસંગજી ઠાકોર નાઓનીસ્વ-પાર્જીત હક્કની માલીકી અને પ્રત્યક્ષ કબજા. ભોગવટાની કોઇપણ જાતના બોજા વગરની હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે! જેથી સદરહુ જમીન બાબત કોઈનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો કે હિત પોષાતા હોય તેમણે તેની લેખિત પુરાવા સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિત-૧૪ માં નીચેના, સરનામે રજી.પો.એડી. મારફતે જાણ કરવી તેમ છતા કોઈપણ જાતના વાંધા કૈત્તકરાર પુરાવા સહીત અમોને જાણ કરવામાં નહી આવે તતો સદરહુ જમીનમાં કોઈનાં કોઈપણ પ્રકારનાં લાગ, ભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો જતો યાને! વેઈવ કરેલ છે તેમ સમજી સદરહું જમીનનું ટાઈટલ ક્લીયર સર્ટાફકેટ! ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ! કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની ખાસ નોંધલેશો. તા.૦૪-૦૩-૨૦૨૫ ઠાકોર હિરેન ઈશ્વરજી (એડવોકેટ) પારેખ સંદિપ એ. (એડવોકેટ) રહે. ઠાકોરવાસ, સરગાસણ, તા.જી.ગાંધીનગર.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap