NOTICE CONTENT
Public Notice
This public notice is to inform that the title clearance for the open land described and detailed in the schedule below is being processed. As per the instructions of the owner, Pramod Madanlal Agrawal, the original receipt of the registration fee for the document number 988 dated 23/12/2011, which is related to the property in question, is lost or misplaced and cannot be found. Therefore, if anyone has any objections, protests, hindrance, detention, claims, charges, encumbrances, or rights recorded against the property mentioned in the schedule below, they are requested to file them in writing, along with supporting evidence, at our address mentioned below within 7 days. If no objection is received within the stipulated time, it will be assumed that the concerned party has relinquished all their rights and interests in the property. Consequently, a title clearance certificate will be issued for the said property. No objections received after this period will be considered. Please take note of this.
-:: Schedule - A ::- Property Details - Open land, non-agricultural, located in the village of Nana Sanja, Sub-District Jagdiya, District Bharuch, intended for residential purpose. This land is survey number 98-a-b and 99, which comprises non-agricultural open land with an area of approximately 0-88-82 or 8882 sq. meters. It is a property known as Anupam Nagar. This plot number A/R-35 is located within this property, having an area of approximately 117.80 square meters. The building on the ground floor has an area of approximately 700.00 square feet or 65.05 square meters. This property, including all the rights, liabilities, internal and external aspects, is the subject of this notice.
Address - B/306, Tirupati Plaza, Multi-storey Building, Vishnu R. Bhaser, Athwa Gate, Surat. Mobile No.:- 93286 - 55508 (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
નીયે શીડ્યુલ - એ માં જણાવેલ વર્ણન અને વિગતવાળી ખુલ્લી જમીન અંગેની ટાઈટલ કલીયરન્સ અંગેની જાહર
નોટીસ આપીને જણાવવાનું કે સદરહુ મિલકતના માલિક નામે પ્રમોદ મદનલાલ અગ્રવાલ ચાલી આવેલ છે તેમની
સુચનાથી રાદરહુ મિલકતને લાગતા (૧) દસ્તાવેજ અનુકમ નંબર ૯૮૮ તા. ૨૩/૧૨/૨૦૧૧ ના રોજ નોંધાયેલ
દસ્તાવેજ ની રજીસ્ટૂશાન ફી ભયાંની અસલ પાવતી ખોવાઈ ગયૈલ યાને ગેરવહ્લે રયલ છે અને મળી આવતી નથી
માટે નીચે શીડયુલમાં જણાવેલ મિલક્તની સામે કોઈને પણ કૌઈપણ જાતના વાંધા, વિરોધ, અવરોધ, અટકાયત
લોય કૈ દરદાવો, ચાર્જ બોજા કે લીચનના હકકો નોંધાચેલા હોય તો દિવસ- ૭ માં અમારા નીચે જણાવેલ સરનામે
આવી પુરાવા સહિત નોંધાવી જવા જો ઉપરોક્ત મુદતમાં કોઇના કોઈપણ જાતના વાંધા આવશે નહી તો તેમણે
પોતાના તમામ હકક હિસ્સો જતો કર્યા છે તેમ માની સદરહુ મિલકતનો ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ ઇસ્યુ |
કરવામાં આવશે અને પાછળથી કોઈના પણ કોઈપણ જાતના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં જેની આથી લાગતા
વળગતાએ નોધ લેવી.
-:: શિડયુલ - એ ::- મિલકતની વિગત - ડીસ્ટ્રીકટ ભરૂચ સબ ડીસ્ટ્રીકટ જગડીયાના મોજે નાનાસાંજાની બીન
ખેતીની ખુલ્લી જમીન જે રહેણાંકના હેતુ માટેની છે તેનો રે. સર્વે નં. ૯૮-અ-બ અને ૯૯ પૈકીવ વાળી બીનખેતીની
ખુલ્લી જમીન જેનું સુમારે સેઝફળ હે,આરૈ.ચો,મી, ૦-૮૮-૮૨ યાને ૮૮૮૨ ચો, મી. સષેગફળ ધરાવતી જમીન ઉપર
અનુપમ નગર નામે ઓળખાય છે તેમાં પાડવામાં આવેલા પ્લોટ પૈકી પ્લોટ નં. અ/ર-૩૫ જેનું એકંદર કોેત્રકળ
અંદાજે ૧૧૭.૮૦ ચોરસ મીટર છે. તયા ભોયતળીયેનું બાંધકામ સેત્રકળ અંદાજે ૭૦૦.૦૦ ચોરસ ફૂટ યાને ૬૫.૦૫
ચૌસર મીટર વાળી મિલકત દરોબસ્ત તથા તેને લાગતા વળગતા અંદરના તયા બહારના તમામ હકકો સહિત કુલ્લે
દરોબસ્ત
સરનામું -બી/૩૦૬, તિરૂપતી પ્લાઝા, બહુમાળી બિલ્કીંગ પસે, વિષ્ણુ રી. ભસેર
અઠવાગેટ, સુરત. મો. નં.:- ૯૩૨૮૬ - ૫૫૫૦૮ (એડવોકેટ)