NOTICE CONTENT
This is a public notice and warning regarding the cancellation of a Power of Attorney given by Girishbhai Ukadbhai and Nanu Ukadbhai, both residing at Nana Borsara, Tal. Mangrol, Dist. Surat. They are the owners of the land situated at Nana Borsara, Mangrol taluka, Surat district, old block/survey no. 280, which is now registered as new block/survey no. 294, and is a non-agricultural land, eligible for premium with an area of 7344 square meters, which is equivalent to 1-65-29 square meters. They, along with their mother, Maliben Ukadbhai, had given a power of attorney to S.N. Tapdiya, residing at C-801, Sanidhya Residency, Parbatpatiya, Surat, on 04/12/2009, under document number 4128. However, no action or deed was taken under this Power of Attorney. Maliben Ukadbhai passed away on 03/08/2015, making the Power of Attorney automatically void. To avoid future disputes, the said Power of Attorney given on 04/12/2009 is hereby cancelled. Moreover, as this land is subject to clause 73AA of the Ganotdhar Act, the power of attorney has no legal value. Therefore, our clients or their company are not authorized to do any work, act or deed, or enter into any agreement, document or transaction related to this land with any third party. Any action or deed done based on this cancelled power of attorney will not be binding on our clients. These documents will be considered null and void. Any action taken based on this power of attorney will result in legal action against the power holder and the person performing such an action. This is a serious warning.
Issued by:
Dharmesh V. Gandhi (Advocate)
Harshil D. Gandhi (Advocate)
Girishbhai Ukadbhai and Nanu Ukadbhai
101-102, Sundaram, Paliaya Street, Nanpura, Surat.
ગુજરાતી નોટિસ
-: પાવર ઓફ એટોની રદ્ ક્યા અંગેની જાહેર નોટીસ તથા જાહેર ચેતવણી :-
હમારા અસીલો ગીરધરભાઈ ઉકકડભાઈ તથા નાનુ ઉકકડભાઈ, બંને રહે. : નાના બોરસરા, તા.માંગરોલ,
જી. સુરતનાઓની સ્વતંત્ર માલિકીની ડીસ્ટ્રીકટ સુરત તાલુકો માંગરોલ, મોજે નાના બોરસરામાં આવેલ જુનો
બ્લોક/સર્વે નં.૨૮૦ જેનો નવો બ્લોક/સર્વે નં.ર૯૪ થી નોંધાયેલી બીનખેતી પ્રીમીયમને પાત્ર 7344 વાળી જમીન કે
જેનુ ક્ષેમફળ હે. આરે. ચો. મી. ૧-૬૫-૨૯ ચો.મી. થાય છે તે જમીન અંગે હમારા અસીલોએ તથા તેમના માતૃશ્રીએ
માલીબેન ઉકકડભાઈનાઓએ એસ. એન. તાપડીયા, હાલ રહે. સી-૮૦૧, સાનીધ્ય રેસીડેન્સી, પરબતપાટીયા,
સુરતનાને તા. ૦૪/૧૨/૨૦૦૯ ના રોજ અનુક્રમ નં.૪૧૨૮ થી નોટોરાઈઝડ પાવર ઓફ એટોની આપેલ. પરતુ
સદરહુ પાવર ઓફ એટોનીના આધારે કોઈ કાર્યવાહી કે કૃત્ય કરેલ નથી અને માલીબેન ઉકકડભાઈ
તા.૦૩/૦૮/૨૦૧૫ ના રોજ ગુજરી ગયેલ હોવાથી પણ મજકુર પાવર ઓફ એટોની આપો આપ રદબાતલ થઈ ગયેલ
છે. તેમ છતાં ભવિષ્યમાં ખોટી તકરારને અવકાશ ન રહે તેથી હમારા અસીલો તરફથી આપવામાં આવેલ
તા.૦૪/૧૨/૨૦૦૯ ના રોજનો નોટોરાઈઝડ પાવર ઓફ એટોની આથી રદબાતલ યાને કેન્સલ કરવામાં આવે છે.
વધુમાં મજકુર જમીનને ગણોતધારાની કલમ-73AA નો બાધ નડતો હોવાથી પણ સદરહુ પાવરની કાયદા મુજબ કોઈ
કિંમત રહેતી નથી. સબબ, મજકુર પાવર ઓફ એ્ટોનીને આધારે હમારા પાવરદારે કે તેઓની કંપનીએ કશુપણ
કાર્ય કે કાર્યવાહી કે કૃત્ય કરવા કરાવવાનુ નથી કે સદરહુ જમીન અંગે કોઈપણ ત્રાહીત સાથે કશાપણ પ્રકારના
કરાર, લખાણ કે દસ્તાવેજ કે વ્યવહાર કરવા કરાવવાના નથી અને જો તેમ છતાં મજકુર રદ થયેલા પાવરને આધારે
કોઈપણ કાર્ય કે કાર્યવાહી કે કૃત્ય કરવામાં આવશે તો તે હમારા અસીલોને માન્ય તથા બંધનકતા રહેશે નહી. અને તે
લખાણો આપો આપ રદબાતલ ગણાશે. એટલુજ નહીં પરંતુ મજકુર પાવરના આધારે થયેલ કોઈપણ કૃત્ય મજકુર
પાવરદાર તથા આવુ કૃત્ય કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે તેની સર્વે ગંભીર પણે નોંધ લેવી.
હમારી મારફતે
ધર્મેશ વી. ગાંધી (એડવોકેટ) હમારી સુચનાથી
હર્ષિલ ડી. ગાંધી (એડવોકેટ) ગીરધરભાઈ ઉકકડભાઇ
ઠે. ૧૦૧-૧૦૨, સુંદરમ, પાલીયા સ્ટ્રીટ, નાનપુરા, સુરત. તથા નાનુ ઉકકડભાઈ