NOTICE CONTENT
This is to notify the general public that the old tenure agricultural land of District Surat, Sub-District Taluka Mangrol, Village Nana Borasara, Revenue Survey/Block No. 35 (Old Revenue Survey/Block No. 91), Account No. 374, with an area of 1-35-70 Hectare Are Square Meter and an assessment of ₹11.60, is owned and possessed by Madhuben Ashokbhai Parmar. Our client wishes to purchase this land, and we have been asked to provide a Title Clearance Certificate. Therefore, any person, organization, or bank having any kind of claim, interest, right, tenancy right, encumbrance, lien, maintenance, etc., on the said land or any part thereof, should inform us in writing with documentary evidence regarding their right within 14 days. Failure to do so will imply that no person or organization has any kind of right, share, or claim in the said land, and if there was any, it has been waived. Our client will then execute a registered agreement to sell and a registered deed, and we will issue a Title Clearance Certificate, and our client will hold the ownership rights of the said land. Thereafter, no objection or dispute of any kind from any person or organization will be entertained. The general public should take note of this.
Place: Ankleshwar, Date: 16-01-2026
As per the instructions and request of the client,
Office: S/A-48, Radhikiran Complex, Sign/- Paras H. Desai
Walia Chowkdi, Ankleshwar, Mobile No. 99098674647, Advocate for the purchaser.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને આ નોટીસ આપી જણાવવાનું કે ડીસ્ટ્રીકટ સુરત, સબ-ડીસ્ટ્રીકટ
તાલુકો માંગરોલ મોજે ગામ નાના બોરસરાના રે.સર્વે/બ્લોક નં. ૩૫ (જુનો રે.સર્વે/બ્લોક
નં. ૯૧), ખાતા નં.૩૭૪, થી નોંધાયેલી જુની શરતની ખેતીની કે જેનું ક્ષેત્રફળ હે.આરે.ચો.
મી. ૧-૩૫-૭૦ વાળી જમીન જેનો આકાર ૧૧.૬૦ પૈસા વાળી જમીન મધુબેન
અશોકભાઇ પરમારની માલીકીની અને કબજા ભોગવટાની હોવાનું જણાવે છે. જે જમીન
હમારા અસીલ ખરીદવા માંગતા હોવાથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. તેથી ઉપરોકત જમીન કે તેના કોઇપણ ભાગ ઉપર કોઇપણ વ્યકિત,
સંસ્થા, બેંકનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હકક-હિત, ગણોત હકક, બોજો, લીચન,
ભરણપોષાણ ધિગેરે હોય તો તેઓએ તેનો હકક બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન-૧૪
માં અમોને લેખીત જાણ કરવી. જો તેમ કરવાર્મા કસુર થશે તો આ નોટીસની મુદત ધિત્યે
સદર જમીનમાં કોઇ વ્યકિત કે સંસ્થાનો કોઇપણ જાતનો હકક, હિસ્સો કે લેણું નથી અને
હોય તો તે જતો કરેલ છે, તેમ માની હમારા અસીલ રજીસ્ટર્ડ સાટાખત, રજીસ્ટર્ડ દસ્તાવેજ
કરાવી લેશે અને અમે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું તથા અમારા અસીલ સદરહું
જમીનના માલીકી હકક ઘારણ કરશે. ત્યાર પછી કોઇપણ વ્યકિત કે સંસ્થાની કોઇપણ
જાતની તર-તકરાર ચાલશે નહીં, જેની જાહેર જનતાને નોંઘ લેવી.
સ્થળ : અંકલેશ્વર, તા.૧૬-૦૧-૨૦૨૬ અસીલની સુચના અને ફરમાઇશથી
ઓફીસ : એસ/એક-૪૮,રધિકિરણ કોમ્પલેક્ષ, સહી/- પારસ એચ.દેસાઇ
વાલીયા ચોકડી, અંકલેશ્વર,મો.નં.૯૯૦૯૮છ૭૪૬૪૭ તે ખરીદનારના એડવોકેટ