NOTICE CONTENT
Public Notice before Purchase of Property
We, H.B. Bhayani Advocate, Office No. 15, 16, Shiv Shakti Complex, High Court Road, Bhavnagar, hereby notify all concerned through this public notice as per instructions received from our client Shri Govind Kalyanbhai Beldiya, residing in Bhavnagar.
Our client wishes to purchase, with peaceful, vacant, fearless, direct, actual, unbroken, unattached possession and clear title, free from encumbrances, a property measuring approximately 99.30 sq.m. with old and dilapidated construction within plot No. 6, measuring 573.21 sq.m., situated within a non-agricultural land measuring 4250.00 sq.m. for residential purposes, from the existing owners and holders, (1) Kalu Bhai Padamshibhai Bhayani, (2) Saritabhen Padamshibhai Bhayani, wife of Shashikantbhai Patel, (3) Shri Ashok Bhai Padamshibhai Bhayani, within revenue survey number 384 of Vadvana, Bhavnagar city.
This property is registered as Ward No. 1, Sheet No. 181, City Survey No. 4177/B# as per City Survey Office.
Therefore, any other person, persons, institutions, firms, banks, cooperatives, private limited companies, public companies, or any other having any kind of rights, interests, rights, exclusive rights, shares, claims, debts, encumbrances, charges, liens, swaps, deeds, contracts, etc. to the said property, shall present the legal documentary evidence at the above address within seven (7) days. Otherwise, it shall be considered that there are no objections and any objections shall be deemed waived, and our clients will purchase the said property with clear ownership and free from encumbrances and will complete the final sale deed. Any subsequent objections will not be considered. This should be noted by all concerned.
Place: Bhavnagar
Date: 22-04-2025
By the instructions of our client,
H.B. Bhayani
Advocate
Office No. 15, 16, Shiv Shakti Complex,
High Court Road, Bhavnagar.
ગુજરાતી નોટિસ
મિલકત ખરીદ કરતા પૂર્વેની જાહેર નોટીસ
અમો એચ.બી.ભાયાણી એડવોકેટ ઠે. ઓફીસ નં. ૧૫, ૧૬, શિવ શિક્તિ
કોમ્પલેક્ષ, હાઈકોર્ટ રોડ, ભાવનગર અમારા અસીલ શ્રી ગોવિંદ કલ્યાણભાઈ બેલડિયા
રહે. ભાવનગરવાળાની સુચના મળતા આ જાહેર નોટીસથી લાગતા વળગતાઓને
જણાવવાનૃકે,
અમારા અસીલ શહેર ભાવનગરમાં વડવાના રેવન્યુ સર્વે નં. ૩૮૪ પૈકીની
૪૨૫૦.૦૦ ચો.મી. ના માપની રહેણાંકના હેતુ માટે બીનખેતી થયેલ જમીન ની અંદર
આવેલષ્લોટ નં. ૬ જેન ક્ષેત્રફળ ૫૭૩.૨૧ ચો.મી. ના માપની જમીનની અંદર આવેલ
આશરે ૯૯.૩૦ ચો.મી. ના જુના અને જર્જરીત ' બાંધકામવાળી મિલકત સીટી સર્વે
કચેરી મુજબ વોર્ડ નં. ૧, શીટ નં. ૧૮૧, સીટી સર્વેનં. ૪૧૭૭/બ/# થી નોંધાયેલ છે.
સદરહુ મિલકતના હાલના માલીક અને ધારણ કરનાર (૧) કાળુભાઈ પદમશીભાઈ
ભાયાણી (૨) સરીતાબેન પદમશીભાઈ ભાયાણી તે શશીકાંતભાઈ પટેલના ધર્મપત્ની
(૩) શ્રી અશોકભાઈ પદમશીભાઈ ભાયાણી પાસેથી સદરહુ મિલકતનો શાંત, ખાલી,
નિર્ભય, પ્રત્યક્ષ, વાસ્તવીક, અભંગ, અતટ કબજા સાથે અને ચોખ્ખા માલીકી હકક
સાથે બોજારહિત સ્થિતિમાં ખરીદ કરવા માંગે છે. જેથી સદરહુ મિલકતના માલીક,
કબજેદાર અને હાલના ધારણકર્તા સિવાય અન્ય કોઈ વ્યક્તિ, વ્યકિતઓ સંસ્થા, પેઢી,
બેન્ક, મંડળી, પ્રાઈવેટ લિમીટેડ કંપની, પબ્લીક કંપની કે અન્ય કોઈના કોઈપણ
પ્રકારના હકક, હિત, અધિકાર, સખાધિકાર, લાગભાગ, દર-દાવો, લેણા, બોજા,
ચાર્જ, લીયન, સાટાખત, બાનાખત, સોદા ચિઠ્ઠી વિગેરે હોય તો તે અંગેના કાયદેસરના
દસ્તાવેજી પુરાવાઓ સાથે ઉપરના સરનામે દિવસ-—૭ (સાત) માં રજુ કરવા અન્યથા
કોઈને વાંધા નહી હોવાન ગણી અને વાંધા હોય તો તે જતા (WAIVE) કરેલ છે તેમ
માની અમારા અસીલો સદરહુ મિલકત ચોખ્ખા માલીકી હકક સાથે બોજારહિત
સ્થિતિમાં ખરીદ કરી તેનો આખરી વેચાણ દસ્તાવેજ કરાવી લેશે અને પાછળથી આવેલા
વાંધાઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી.
સ્થળ : ભાવનગર
તારીખ : ૦ર-૦૪-ર૦ર૫
અમારા અસીલની સુચનાથી દ
ઓફીસ નં. ૧૫, ૧૬, શિવશકિત કોમ્પલેક્ષ, (એચ.બી.ભાયાણી)
હાઇકોર્ટ રોડ, ભાવનગર. એડવોકેટ