NOTICE CONTENT
Pre-sale Public Notice
We, the undersigned Narendrasinh B. Vala, Advocate, Gujarat High Court, residing at A/21, Vijay Palace, Sihor, hereby issue this public notice to inform that:
Agricultural land admeasuring Hectare 0-47-55 from Revenue Survey No. 109 part 6, of Khedkhata No. 435, located in village Nana Surka, Taluka Sihor, District Bhavnagar, is in the independent ownership and possession of Talshibhai Mavjibhai Vaghani. And agricultural land admeasuring Hectare 0-48-56 from Revenue Survey No. 106 part 5, of Khedkhata No. 115, located in village Nana Surka, Taluka Sihor, District Bhavnagar, is in the joint ownership and possession of Amarsibhai Mavjibhai Vaghani etc. Our client, Devjibhai Jinabhai Makwana etc., wishes to purchase both the aforementioned agricultural lands from the said landowners.
Therefore, if any person, institution, bank, or other authority has any objection or dispute regarding the sale or title of both the above properties, or if any person, bank, society, or government/semi-government institution has any right, interest, share, claim, mortgage, or encumbrance in these properties, then they should submit a written objection with supporting evidence to us at the address below via Registered A.D. within 7 (seven) days from the publication of this notice. Otherwise, after the expiry of the period, our client will proceed with the purchase by executing the sale deeds for both the above properties. Thereafter, no objection or dispute will be entertained, and any so-called rights, interests, etc., if any, will be deemed to have been waived, which everyone should note.
Address:
A/21, Vijay Palace,
Opp. Town Hall, Sihor-364240
Mobile: 9824356180
Through us.
Narendrasinh B. Vala
Advocate - Sihor
ગુજરાતી નોટિસ
વેચાણ પુર્વેની જાહેર નોટીસ
અમે નીચે સહી કરનાર નરેન્દ્રસિંહ.બી.વાળા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ,
ઠે.એ/૨૧, વિજય પેલેસ,સિહોર આથી આજાહેર નોટીસ આપી જણાવવાનું કે –
મોજે ગામ નાના સુરકા, તા.શિહોર, જીઃ ભાવનગર ના ખેડખાતા નં.૪૩૫ ની
રેવન્યુ સર્વે નં.૧૦૯ પૈકી ૬ ની હેકટર.૦-૪૭-૫૫ ની ખેડવાણ જમીન તળશીભાઈ
માવજીભાઈ વાઘાણી ની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટા ની આવેલ છે, તથા મોજે ગામ
નાનાસુરકા, તા.શિહોર, જીિ ભાવનગરના ખેડખાતા નં.૧૧૫ની રેવન્યુ સર્વેનં.૧૦૬ પૈકી
૫ ની હેકટ૨.૦-૪૮-૫૬ ની ખેડવાણ જમીન અમરશીભાઈ માવજીભાઈ વાઘાણી વિગેરે
ની સંયુક્ત માલીકી કબજા ભોગવટા ની આવેલ છે, સદરહું બને ખેડવાણ જમીનો ઉપરોકત
જમીન માલિકો પાસેથી અમારા અસીલ દેવજીભાઈ જીણાભાઈ મકવાણા વિગેરે ખરીદ
કરવા માંગે છે.
જેથી ઉપરોકત બનેમિલ્કતના વેચાણ કે ટાઈટલ સંબંધે કોઈ વ્યક્તિ, સંસ્થા, બેંકકે
અન્ય ઓથોરીટીને કોઈ વાંધો કે તકરાર હોય અથવા તે મિલ્કતોમાં કોઈ વ્યકિત, બેંક, મંડળી
કે સરકારી/અર્ધસરકારી સંસ્થાને કોઈપણ પ્રકારે હકક, હિત, હિસ્સો, લાગભાગ, ગીરો,
બોજો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ-૭ (સાત) ની અંદર લેખીત વાંધા
આધારભુત પુરાવા સાથે અમોને નીચેના સરનામે રજી.એ.ડી દવારા રજુ કરવા અન્યથા
મુદતવિતે અમારા અસીલ ઉપરોકત બન્ને મિલ્કતના વેચાણ દસ્તાવેજો કરાવી ખરીદી લેશે.
ત્યારબાદ કોઈ વાંધો કે તકરાર ચાલશે નહી અને કહેવાતા હક્ક, હિત વિગેરે જે કાંઈ હોય તો
તે જતા કર્યા (waive) બરાબર ગણાશે જેની સર્વેએનોંધ લેવી.
સરનામું.
એ/૨૧, વિજય પેલેસ,
ટાઉન હોલ સામે, સિહોર-૩૬૪૨૪૦
મો. ૯૮૨૪૩૫૬૧૮૦
અમારા મારફત.
નરેન્દ્રસિંહ.બી.વાળા
એડવોકેટ - સિહોર