NOTICE CONTENT
Public Notice
It is to inform the general public that, in the sub-district of Mehsana, within the taluka of Kadi, in the village Nandasan, on the boundary with account number 3386, the old survey number 325 which is now new survey number 1088 covering an area of 0-47-07 hectare, the land for agriculture owned solely and free from all encumbrances by (1) Ambalal Bababhai alias Babubhai Patel, and (2) Vinodkumar Bababhai Patel, both residents of Nandasan, taluka Kadi. They have applied for a title clearance certificate declaring their intentions to sell the property. They have decided to sell their rightful property. Therefore, if anyone has or claims to have any interest, claims, shares, or disputes concerning this property, they must provide written evidence within 7 days to the address below. Otherwise, it will be deemed that no such claims exist and they are waived, after which a title clearance certificate will be issued, and no complaints shall proceed thereafter.
Date: 27/5/2024
Sohil A. Patel, Advocate and Notary, Biren D. Patel Advocate, 1, Vitte Villa Bungalows, Opposite Soham Rowhouse, Thaltej, Ahmedabad-380059. (Mo) 9898263405.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ મહેસાણાનાં
તાલુકા કડીનાં મોજેગામ નંદાસણની
સીમના ખાતા નંબર-૩૩૮૬ ના જુના
સર્વે નંબર- ૩૨૫ પૈકીના નવા સર્વે
નંબર-૧૦૮૮ ની હે.આરે.ચો.મી. ૦-
૪૭-૦૭ ના ક્ષેત્રફળવાળી ખેતીની
જમીન (૧) અંબાલાલ બબાભાઈ ઉર્ફે
બાબુભાઈ પટેલ, (૨) વિનોદકુમાર
બબાભાઈ પટેલ, બંને ઠેકાણું :
નંદાસણ, તા.કડી, જી.
મહેસાણાનાઓએ તેઓની કુલસ્વતંત્ર
માલીકીની તથા સર્વે પ્રકારના
બોજાઓથી મુકત આવેલી હોવાનું
જણાવી અમો પાસે ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે અને
અમારા અસીલને વેચાણ આપવાનું
નકકી કરેલ છે. સબબ સદર જમીન
પરત્વે બીજા કોઈનાં કોઈપણ જાતનાં
લાગભાગ, હકક, હિસ્સા, હિત,
સબંધ, વાંધા, તકરાર, વિગેરે કાંઈ
આવેલો હોય કે પોષાતા હોય તો તે
અંગે લેખીતમાં પુરાવા સહીત
આજથી દીન-૭ માં અમોને
રજી.એ.ડી.થી નીચેનાં સરનામે જાણ
કરવી અન્યથા સદર મીલકત પરત્વે
કોઈનો કોઈપણ જાતનો લાગભાગ,
હકક, હિસ્સા, હિત, સબંધ, વાંધા,
તકરાર, વિગેરે કાંઈ પોષાતો નથી
કે આવેલ નથી અને હોય તો તે જતા
યાને વેવ કરેલ છે, તેમ સમજી
ટાઈટલ્સ કલીયર સર્ટીફીકેટ ઈશ્યૂ
કરવામાં આવશે અને ત્યારબાદ
કોઈની તકરાર ચાલશે નહીં.
તા.૨૭/૫/૨૦૨૪
સોહિલ એ. પટેલ,
એડવોકેટ એન્ડ નોટરી,
બિરેન ડી. પટેલ એડવોકેટ,
૧, વિત્ટે વિલા બંગલોઝ, સોહમ
રોહાઉસ સામે, થલતેજ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
(મો) ૯૮૯૮૨૬૩૪૦૫.