Public Notice
Regarding the land situated at Village Nandedj, Taluka Dascroi, District Ahmedabad, re-survey / block number: 1039 (previous old survey / block number: 1025), account number: 492, total of 0-48-40 hectare-are-square meter of agricultural land (1) Ushaben Ramsingh (2) Sejalben Dashrathsinh Vadhela (3) Hetalben Dashrathsinh Vadhela and (4) Suryapratapsinh Dashrathsinh Vadhela, in joint ownership, possession and enjoyment. It has been informed that no one else has any ownership rights, shares, inheritance or any other burden on this land. For the purpose of selling this land to our client, our client has requested a title clear certificate from us.
If anyone has any inheritance rights, shares, claims, burdens, rights of registration, lien or attachment on the above land, they are requested to inform us in writing with certified documentary evidence within 7 (seven) days of the publication of this notice. Otherwise, it will be considered that they have waived all such rights on the said property and the title certificate will be issued after the expiry of the deadline. The sale proceedings will be completed accordingly. The public is hereby notified.
Date: 13/06/2024
Nimish V. Desai
Advocate,
V.D DESAI & CO.
212, "Akashrath" 2nd Floor,
National Handloom opposite, Lo Garden,
Ahmedabad
Phone: (M) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે: નાંદેજ ગામ, તાલુકા દશક્રોઈ,
જીલ્લા અમદાવાદની સીમના રેવત્યું
સર્વે/બ્લોક નંબરઃ ૧૦૩૯ (રી-સર્વે
અગાઉના જુના સર્વે/બ્લોક નંબરઃ
૧૦૨૫) ની ખાતા નંબરઃ ૪૯૨ થી
સમાવેશ થયેલ કુલ ૦-૪૮-૪૦ હેકટર-
આરે-ચોરસમીટરની ખેતીની સમગ્ર
જમીન (૧) ઉષાબેન રામસિંહ (૨)
સેજલબેન દશરથસિંહ વાધેલા (૩)
હેતલબા દશરથસિંહ વાધેલા તથા (૪)
સુર્યપ્રતાપસિંહ દશરથસિંહ વાધેલાના
સંયુકત માલીકી કબજા ભોગવટાની
આવેલ હોવાનું તેમજ અન્ય કોઈના
માલીકી હકક, હિસ્સા, વારસાઈ
લાગભાગ કે બોજા રહીત હોવાનું
જણાવી મજકુર જમીન અમારા અસીલને
વૈચાણ આપવાના હેતુથી અમારા
અસીલે અમો પાસે મજકુર જમીનના
ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી
અમો પાસે કરેલ છે. મજકુર જમીન
ઉપર કોઈનો કોઈપણ જાતનો વારસાઈ
હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના
હકકો , લીયન કે એટેચમેન્ટકે લાગભાગ
હોય તો તેઓએ તેની લેખીત જાણ
સર્ટીફાઈડ દસ્તાવેજી પુરાવા સહીત આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭ (સાત)
માં અમોને નીચેના સરનામે કરવી.
અન્યથા મજકુર મીલકત ઉપર આવા
તમામ હકકો તેઓએ જતા (વેઈવ)
કરેલ છે તેમ સમજી મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ આપવામાં આવશે તથા
વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી લેવામાં
જેની જાહેર જનતાએ નોંધ
લેવી.
તારીખઃ: ૧૩/૦૬/૨૦૨૪
નિમિષ વી. દેશાઈ
એડવોકેટ,
V.D DESAI & CO.
૨૧૨, ““આકાશરથ'' બીજો માળ,
નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન,
અમદાવાદ
ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap