DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Nandoli
CITY auda
SURVEY# 170/48431
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that in the sub-district Kalol of district Gandhinagar, in the village Kalol at moje Tandoli's collective block number 170/48431, encompassing an area of 620 square meters and approximately 310 square meters with constructions, the rights, shares, and usage rights of the common fixed and movable properties in 'Kalahar Co. Op. Soc. Ltd., Division-1’ known as 'Kalhar', in Sector-1, Type 'A', Bungalow number 6, without any allocations in the society are undivided and hold complete ownership and possession rights free from all obligations by Milap Ajaykumar Modi, Minakshi Ajaykumar Modi, and Ajay Rasiklal Modi. We have been assigned the title clearance certificate by our client due to its impending sale. Therefore, should there be any governmental, semi-governmental agency, bank, corporation, company, financial institution, or individual having any claim, stake, interest, dispute, or objection on the said property, they are requested to notify at the address below within 7 days from the publication of this notice, failing which, post the given period, any claims, disputes regarding the property will not be considered, and a title clearance certificate will be issued.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતા ને જણાવવાનું કે જત ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલના તાલુકા કલોલના મોજે ગામ તાંદોલીની સીમના એકત્રિત બ્લોક નંબર. ૧૭૦ ની ૪૮૪૩૧ ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતીની જમીન ઉપર આવેલ 'કલહાર કો.ઓ.હા.સો.લી.વિભાગ-૧” કે જે "ક્લહાર”ના નામથી ઓળખાય છે તેના સેકટર-૧ ના 'એ” ટાઈપમાં આવેલ બંગલા નંબર. ૬ ની સમચોરસવાર ૬૨૦ તી જમીન તથા તેમાંની આશરે સમચોરસવાર ૩૧૦ ના ક્ષેત્રફળના બાંધકામવાળી મીલકત તથા સોસાયટીમાંના હકકો, શેર સર્ટીફીકેટમાંના હકકો તથા સોસાયટીના સહ-વપરાશની કોમન સ્થાવર, જંગમ મીલકતોમાંનો વગર વહેંચાયેલો વરાડે પડતો વપરાશી હકક એ રીતેની સમગ્ર મીલકત ની માલિકી મિલાપ અજયકુમાર મોદી, મીનાક્ષી અજયકુમાર મોદી તથા અજય રસિકલાલ મોદી ના કબ્જા ભોગવટા ની તેમજ તમામ પ્રકાર ના બોજોથી સંપૂર્ણ પણે મુક્ત હોવાનું જણાવી અમારા અસીલ ને વેચાણ આપવાની હોવાથી - અમોના અસીલ એ અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ની માંગણી કરેલ છે. આથી સદરહુ મિલ્કત ઉપર કોઈપણ સરકારી, અર્ધસરકારી સંસ્થા, બેન્ક, કોર્પોરેશન, કંપની, પેઢી કે નાણાકીય સંસ્થા કે કોઈપણ વક્તિ- શખ્શ નો કે અન્ય કોઈપણ પ્રકાર નો લાગભાગ, હક્ક હિસ્સો, હિત સબંધ કે અન્ય કોઈપણ પ્રકાર નો વાંધો કે તકરાર હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં પ્રમાણિત નકલ સાથે નીચેના સરનામે જાણ કરવી અન્યથા મુદત વીતે મજકુર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકાર નોલાગભાગ, હક્ક હિસ્સો, હિત સબંધ કે અન્ય કોઈપણ પ્રકાર નો વાંધો કે તકરાર છે નહિ તેવું માની ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકાર નો વાંધો કે તકરાર ચાલશે નહિ. પ્રીયાંકી આર. શાહ (એડવોકેટ) બી-૪૦૩,શિવાલય-૨ એપાર્ટમેન્ટ, હસુભાઈ પાર્ક પાસે, જોધપુર ગામ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫. પ. ૯૪૨૮૬૦૫૫૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap