Public Notice
District Gandhinagar, Sub-District and Taluka Kalol, in the village of Nandoli, within the boundaries of Plot No. 347, as per the Re-Survey, the new Survey/Block No. 107 (Re-Survey, previously Old Survey/Block No. 91) measuring a total of 1-30-43 hectares, valued at Rs. 7 = 15 paise. The land is owned by (1) Takhuji Mangaji Thakur, (2) Sursangji Mangaji Thakur and (3) Revaben, daughter of Mangaji and wife of Mohanbhai. They are the sole owners and possessors of the property, which is free from all types of encumbrances.
In order to sell a portion of this land measuring 0-40-00 square meters, the owners have requested a title clearance certificate. Any person having any claim or encumbrance on the above land should submit written proof with a certified copy within 7 days to the below mentioned address, by Registered A.D. Post. Failure to do so will be deemed as no claim on the property, or that the claims have been waived in favor of the owners. After this period, the property will be issued a title clearance certificate, and no objections will be entertained. The public is hereby informed.
Dated: 02/04/2025
Ahmedabad
Modi Law Associates
Molik Dilipbhai Modi
Advocate
609-614, 6th Floor, “B” Block,
Shielp Corporate Park, Next to Aaron Spectra,
Rajpath Rangoli Road,
Bodakdev, Ahmedabad-380059.
Tel No.: 40072828 | 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ તથા
તાલુકા કલોલનાં મોજે ગામ નાંદોલીની
સીમનાં ખાતા નં.૩૪૭ ની રીગસર્વે
પ્રમાણેનાં નવા સર્વે/બ્લોક નં.૧૦૭
(રી-સર્વે અગાઉનાં જુના સર્વે/બ્લોક
નં.૯૧) વાળી કુલ્લે હે.આરે.ચો.મી.
૧-૩૦-૪૩, આકાર રૂા.૭=-૧૫
પૈસાવાળી જમીન (૧) તખુજી મંગાજી
ઠાકોર, (૨) સુરસંગજી મંગાજી ઠાકોર
તથા (૩) રેવાબેન મંગાજીની દીકરી તે
મોહનભાઈની પતી એ તેઓની કુલ
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
તેમજતમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત
નાકરજી હોવાનું જણાવી ઉપરોક્ત
જમીન પૈકીની સ.ચો.મી. : ૦-૪૦-
૦૦ જમીનનાં વેચાણનાં કામે ઉપરોક્ત
જમીનનાં અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ ઉપરોકત જમીન પરત્વે
હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો
યા હકક-દાવો આવેલ હોય તો લેખિત
પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-
૭ માં નીચેના સરનામે રજી.એ.ડી.
પોસ્ટદ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં
કસુરયા વિલંબ થશે તો ઉપરોકત જમીન
પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો
આવેલ નથી અગર આવેલ હોય તો
જમીનનાં માલિકની તરફેણમાં જતાં
કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી
આપવામાં આવશે ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા.૦૨/૦૪/૨૦૨૫
અમદાવાદ
મોદી લૉ એસોસીએટ્સ
મોલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી' બ્લોક,
શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ |
૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap