Public Notice
It is hereby informed to the public that, in the sub-district and taluka of Mehmedavad in the registration district of Kheda, the land with an old farming condition, located within the boundaries of the village Nani Adaboli, Block Number-251 with an area of 15682 square meters, is in possession of the total joint owners without any encumbrances. The owners are (1) Pravinbhai Mavjibhai (2) Narsinhbhai (3) Hiralal Mavjibhai (4) Sureshkumar Ravjibhai Patel and (5) Upendrakumar Ravjibhai Patel who have requested us for a Title Clearance Certificate. If anyone has any claims, rights, interests, shares, or burdens regarding this land, they should inform us in writing with evidence at the address below within seven days from the publication of this notice. If no such information is provided, it will be assumed that no such claims or burdens exist, and they are waived, and we will issue a Title Clearance Certificate thereafter. Any disputes later will not be entertained.
File Number: 8987
Date: 24/05/2024
Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ-
ડિસ્ટ્રીકટ અને તાલુકા મહેમદાવાદના
ગામ મોજે નાની અડબોલીની સીમના
બ્લોક નંબર-૨૫૧ ની કુલ ૧૫૬૮૨
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની
ખેતીની જમીન (૧) પ્રવિણભાઇ
માવજીભાઇ (ર૨) નરસિંહભાઇ
પ્રેમજીભાઇ (૩) હિરાલાલ માવજીભાઇ
(૪) સુરેશકુમાર રવજીભાઇ પટેલ તથા
(૫) ઉપેન્દ્રકુમાર રવજીભાઇ પટેલે
તૈઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી
કબજા ભોગવટાની તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
નહી.
ફાઇલ નંબર-૮૯૮૭
તારીખ-૨૪/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap