NOTICE CONTENT
PUBLIC NOTICE
Account No. 505, Survey No. 409, agricultural land measuring 2 Hectares, 83 Ares, 06 Sq. Meters, with an assessment of Rs. 7-45, situated in village Nanibor, Taluka Dholka, Sub-District Dholka, District Ahmedabad, stands in the name and account of our client, Ghanshyambhai Nagabhai. Regarding this agricultural land, they have requested a title certificate from us. As per their instructions and directions, we issue this public notice to inform the general public that,
All persons, societies who have any claim, share, right, or interest whatsoever in the said property by way of sale, inheritance, mortgage, lien, charge, trust, maintenance, easement, tenancy, or any other manner, should inform the undersigned in writing with proof at our address within 7 days from the date of publication of this notice. If you fail to do so, it will be considered that no one else has any claim or right in the said property, and if they do, they have waived it. We will then issue a certificate to our client stating that there is no objection from any person, and thereafter, no dispute of any kind will be entertained. Please take note of this.
Place: Dholka
Date: 03/06/2026
By instruction of our client
JASUBHAI K. KANTHADIYA, B.A.,LL.B. (ADVOCATE)
Office : S-1-3, BHAGIRATH VILLA & SHOP,
OPP. OF DHRUV MARBLE, VATAMAN CHOKDI, DHOLKA,
TA. DHOLKA, DT. AHMEDABAD, M.NO. 9727267003
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડિસ્ટ્રીક્ટ ધોળકાનાં ગામ મોજે નાનીબોરમાં આવેલ ખાતા નં. ૫૦૫, સર્વે નં. ૪૦૯, જરાયત હે.આર.ચો.મી. ૨-૮૩-૦૬, આકાર રૂા. ૭-૪૫ પૈસાવાળી ખેતીની જમીન અમોના અસીલ નામ ઘનશ્યામભાઈ નગાભાઈના નામે તથા ખાતે ચાલે છે. જે ખેતીની જમીન બાબતે તેઓએ અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટ માંગેલ હોય તેમની સુચના અને ફરમાઈશથી નીચે મુજબની જાહેર નોટિસ આપી જાહેર જનતાને જણાવીએ છીએ કે,
સર્વ શખ્સો, સોસાયટીઓ કે જેઓ વેચાણ વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ, ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહું મીલકત ઉપર હક્ક દાવો અલાભો ભાગભાગ, હક્ક હિસ્સો વગેરે કોઈપણ ધરાવતા હોય તો તેમણે તેની લેખીત જાણ અમોના સરનામે પુરાવા સાથે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ ની અંદર અમો નીચે સહી કરનારને નીચે જણાવેલ સરનામે કરવી. જો તેમ કરવામાં કસુર કરશો તો મજકુર મીલકતમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો ભાગભાગ હક્ક વગેરે કંઈ નથી અને હોય તો તે વેવ યાને જતો કરેલ ગણીને ઉપરોક્ત અમારા અસીલને અમો વકીલ પાસે કોઈપણ વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો આવેલ નથી તે મતલબનું સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોધ લેશો.
સ્થળ : ધોળકા
તા. ૦૩/૦૬/૨૦૨૬
અમારા અસીલની સુચના મારફતે
JASUBHAI K. KANTHADIYA, B.A.,LL.B. (ADVOCATE)
Office : S-1-3, BHAGIRATH VILLA & SHOP,
OPP. OF DHRUV MARBLE, VATAMAN CHOKDI, DHOLKA,
TA. DHOLKA, DT. AHMEDABAD, M.NO. 9727267003