NOTICE CONTENT
This is to inform the public that in the District Surendranagar, Sub-District Dasada, in the village Nani Majethi, located in the Survey No. 356 Block/Survey No. 156, which has an old survey number 138/1/P, with an area of 38-35 hectare-acre-square meters. This old term agricultural land belongs to the independent ownership, possession, and enjoyment of Bhalubhai Bhikha Bhai Bharwad. And this land is free from all kinds of burdens, legal disputes, and has the right of cultivation. This being the case, they have requested us for a Title Clearance Certificate regarding the land.
Therefore, if anyone has any kind of claim, share, right, interest, portion, mortgage, burden, obstruction or other easement rights on the above-mentioned land, then from the date of publication of this notice, within 7 (seven) days, they should inform in writing along with the proof at the address mentioned below. (Objections without proof will not be considered). If this is not done, then we will consider that no one has any kind of claim, share, right, interest or portion on the said land and if they have, then they have waived it. We will issue a Title Clearance Certificate for the said land and afterwards no one will be allowed to raise any objection. The public is hereby informed.
Sanand, Date: 02/04/2025
Shamsuddin Khan Pathan,
Katik N. Patel (Advocate)
Office-28, Vaghela Shopping Center, Sanand Ta. Sanand, Dist. Ahmedabad
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે ડીસ્ટ્રીક્ટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીકટ
તથા તાલુકે દસાડાના મોજે ગામ નાની
મજેઠીની સીમમાં આવેલ ખાતાનંબર-
૩પ૬નો બ્લોક/સર્વેનંબર- ૧૫૬ કે
જેનો જુનો સર્વેનંબર-૧૩૮/૧/પૈકીર
ની હે.આરે.ચો.મી.૨-૩૮-૩૫
વાળી જુની શરતની ખેતીની જમીન
જે ભલુભાઈ ભીખાભાઈ ભરવાડ ની.
સ્વતંત્ર માલીકી કબ્જા ભોગવટા વાળી
આવેલી છે. અને આ જમીન તમામ
પ્રકારના બોજા રહીત,કાનુની
થિવાદોથી મુકત તથા જાત ખેડ હકકની
આવેલી હોવાનું જણાવી તેઓએ
સદરહુ જમીનનું ટાઈટલ કલીયર
હોવા બાબત્તનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ ની માંગણી અમારી પાસે
કરેલછે.
તો ઉપરોકત જમીન ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હકક,
હીત, હીસ્સો, ગીરો,બોજો, અલાખો
કે અન્ય ઈઝમેન્ટ રાઈટસ આવેલ હોઈ
તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન
૭(સાત)માં નીચે જણાવેલ સરનામે
લેખીત પુરાવા સહીત રજીસ્ટર
એ.ડી.થી જાણ કરવી (પુરાવા સિવાય
ની વાંધા અરજી ધ્યાનમાં લેવામાં
આવશે નહી.) જો તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઈપણ વ્યકતીનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હકક, હીત, હીસ્સો
નથી અને જો હોય તો તે
તો(વેવ) કરેલ છેતેમ માની અમો
સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશુંત્યાર બાદ કોઈની
કોઈપણ જાતની તકરાર ચાલશે નહી.
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
સાણંદ તા.૦૨/૦૪/૨૦૨૫
શમસુદીનખાન પઠાણ,
કાતિકે એન.પટેલ (એડવોકેટ)
ઓફીસ-૨૮,વાઘેલા શોપીંગ
સેન્ટર,સાણંદ તા. સાણંદ
જી. અમદાવાદ