DISTRICT Kheda
TALUKA Kathlal
VILLAGE Narpura Alias Narmiyani Muvadi
CITY auda
SURVEY# 79, 80-1
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that in the sub-district of the Kheda registration district, within the boundaries of Narpur village, Kathlal taluka, the agricultural land under old conditions, block number 110 (old survey number 79) covering an area of 23728 sq.mt., account number 195, and block number 111 (old survey number 80-1) covering an area of 6516 sq.mt., account number 270, with a total combined area of 30244 sq.mt., owned by Jadiben Khengarbhai Desai, her husband Alveshbhai Khengarbhai Desai, Parulben Alpeshbhai Desai, Bhupendrakumar Khengarbhai Desai, and Pinalben Bhupendrakumar Desai, is free from all kinds of encumbrances, claims, interests, liabilities, disputes, and is not subject to any court proceedings or claims by any government, bank, individual, or institution. The owners of the aforementioned land have filed for a Title Clearance Certificate for the land. Therefore, if anyone has any claim, right, share, interest, mortgage right, or any kind of burden or disputes on the said land, they are required to inform us in writing along with supporting documents within seven days from the publication of this notice. Failure to do so will lead to the conclusion that no such claims exist, and proceedings to obtain a Title Clearance Certificate for the land will continue. After such proceedings, no complaints or objections will be entertained. Date: 28/05/2024. N.K. Patel, Advocate Haresh N. Patel, Advocate Ujas H. Patel, Advocate 324 to 326, Third Floor, 'Shukan Mall', near Visat Petrol Pump, Sabarmati, Ahmedabad-380005. Mobile No. 9825617288
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જહેર જનતાને જણાવવામાં આવે છે કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ખેડાના તાલુકે કઠલાલના મોજે નારપુર ગામની સીમના બ્લોક નં. ૧૧૦ (જુના સર્વેનં.૭૯) ની ૨ર૩૭૨૮સ.ચો.મીટર ખાતા નં.૧૯૫ વાળી જુની શરતની ખેતીની જમીન તેના માલીકો જડીબેન ખેંગારભાઈ દેસાઈની પતી તથા અલ્વેશભાઈ ખેંગારભાઈ દેસાઈ તથા પારૂલબેન અલ્પેશભાઈ દેસાઈ તથા ભુપેન્દ્રકુમાર ખેંગારભાઈ દેસાઈ તથા પીનલબેન ભુપેન્દ્રકુમાર દેસાઈ તથા બ્લોક નં. ૧૧૧ (જુના સર્વે નં.૮૦-૧) ની૬૫૧૬સ.ચો.મીટરખાતાનં.૨૭૦ વાળી જુની શરતની ખેતીની જમીન તેના માલીકો જડીબેન ખેંગારભાઈ દેસાઈની પતી તથા ભુપેન્દ્રકુમાર ખેંગારભાઈ દેસાઈ તથા પીનલબેન ભુપેન્દ્રકુમાર દેસાઈની મળી કુલે-૩૦૨૪૪ સ.ચો.મીટર જુની શરતની ખેતીની જમીન સર્વે રહેવાસી:- ૩૦૯, રબારી વાસ, નારપુરા ગામ, અપુજી, તા.કઠલાલ,જિ.ખેડા-૩૮૭૬૧૦નાની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા સર્વે પ્રકારનાબોજાઓમાથી મુકત હોવાનુ જણાવી મજકુર જમીનના માલીકોએ સદર જમીન અંગેનુ ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવા માટે માંગણી કરેલી છે. આથી મજકુર જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો, હીત સંબંધ, ગણોત હકક, ભાહુઆત હકક કે બોજો,તકરાર અગર કોઈપણ પ્રકારની કૉર્ટ કાર્યવાહી ચાલતી હોય કે સદર જમીન અંગે સરકારી, બેંક કે અન્ય કોઈપણ વ્યકિત કે સંસ્થાનુ લે હોય કે સદર જમીન અંગે કોર બાનાચિઠ્ઠી, બાનાખત,વેચાણ કરાર, કબજા કરાર, ભાડા કરાર,ગણોત હકક તબદીલીના કરાર, ગણોત કરાર,વેચાણ દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની,લખાણો વિગેરે હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયે દિન-૦૭ (સાત) માં અમોને નીચેના સરનામે લેખિત ખરી નકલવાળા પુરાવા સાથે રજીસ્ટર્ડએ.ડી.થી જાણ કરવી.નહિ તો મુદૂત પુરી થયા બાદ સદર જમીનમા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો, હીત સંબંધ વિગેરે નથી અને હોય તો તે જતા કરેલ છે તેમ માની મજકુર જમીન અંગેનુ ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવા માટેની કાર્યવાહી કરવામા આવશે .ત્યારબાદ કોઈની તકરાર કે વાંધો વચકો ચાલશે નહી.જેની સર્વેએ નોંધ લેવી. તા.૨૮/૦૫/૨૦૨૪. એન.કે.પટેલ, એડવોકેટ તથા હરેશ એન.પટેલ, એડવોકેટ તથા ઉજાસ એચ.પટેલ, એડવોકેટ ૩૨૪ થી ૩૨૬,થર્ડ ફલોર, “‘શુકન મોલ''વિસત પેટ્રોલ પંપની પાસે,સાબરમતી, અમદાવાદ- ૩૮૦૦૦૫. મો.નં.૯૮૨૫૬૧૭૨૮૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap