DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Nasmed
CITY ahmedabad
SURVEY# 174 (Re-survey before survey/block number-157)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Bhavesh Ishvarbhai Rabari has applied for a Title Clearance Certificate for 3893 sq.m. of agricultural land from a total of 1 hectare 24 acres 04 sq.m. land located in survey/block number 174 (re-survey before survey/block number 157) of Nasmed village, Kalol Taluka, Gandhinagar district. This land is free from all types of encumbrances and is in his direct possession and enjoyment. If anyone has any claim, interest, share, right, encumbrance, Alako, Ganot hakk, Khedo hakk, Rasta hakk, Gadha hakk, Padosh hakk, lien, charge, sale, mortgage, gift, Will/will, possession right or inheritance right, financial loan, Banachitthi, Banakhta rights, lease pendens etc. or any other type of right, interest, share in the above property or if there is any dispute, litigation, conflict, court case, attachment etc. in violation of the law, then they should inform us in writing at the address mentioned below along with supporting documents within 7 days from the date of publication of this notice. If they do not do so, it will be assumed that there is no claim, interest, share, right, encumbrance, Alako, Ganot hakk, Khedo hakk, Rasta hakk, Gadha hakk, Padosh hakk, lien, charge, sale, mortgage, gift, Will/will, possession right or inheritance right, financial loan, Banachitthi, Banakhta rights, lease pendens etc. or any other type of right, interest, share in the above property and there is no dispute, litigation, conflict, court case etc. pending and if any such matter is pending, it has been withdrawn or waived unconditionally in favor of the owner of the property. After this, a Title Clearance Certificate of the property will be issued and no objections will be entertained thereafter. Date: 5-9-2024 (File No. - 4059) Chetan Shah & Associates, Advocates 209, Goldsuk Complex, Next to Iskon Arcade, Opposite Ratnam Complex, C.G. Road, Ahmedabad. Phone No.:- (079) 48926041
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે જત ડીસ્ટ્રીકટ ગાંધીનગરના રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ કલોલના કલોલ તાલુકાના મોજે -નાસ્મેદગામની સીમના સર્વ/બ્લોક નંબર-૧૭૪ (રી- સર્વે પહેલાનાસર્વે/બ્લોક નંબર-૧૫૭) ની ૧ હેક્ટર ૨૪ આરે ૦૪ ચો.મી. જમીન પૈકીની ૩૮૯૩ ચો.મી. જુની શરતની ખેતીની જમીન ભાવેશ ઇશ્વરભાઇ રબારીએ પોતાની કુલ સ્વતંત્ર માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવટામાં કોઈના કોઈપણ જાતના અવરોધ કે અંતરાય સિવાય તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસે સદર મિલકતના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. ઉપરોક્ત મિલકતમાં કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત-હિસ્સી, દાવો, બોજો, અલાખો, ગણોતહક્ક, ખેડહક્ક, રસ્તા હક્ક, ગાડાહક્ક, પડોશહક્ક,લીયન, ચાર્જ, વેચાણ, ગીરો, મોર્ગેજ, બક્ષીસ, વીલ/વસીયતનામા, કબજા હક્ક કે વારસાઇ હક્ક, નાણાંકીય ધીરાણ કરેલ હોય, બાનાચીઠ્ઠી, બાનાખતના હક્કો, લીસપેન્ડન્સ વિગેરે કે અન્ય કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો પોષાતો હોય/રહેલો હોય અગર દાવા-દુવી, લીટેગેશન, તકરાર, કોર્ટ કેસો, એટેચમેન્ટ વિગેરે કાયદાનો ભંગ કરેલ નથી કે તે અંગેની કોઇપણ કાર્યવાહી ચાલતી નથી/હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭ ની અંદર તે બદલના આધાર-પુરાવાઓ સહિત અમોને નીચેના સરનામે રજીસ્ટર્ડે એ.ડી. થી લેખીત જાણ કરવી જો તેમ નહી કરવામાં આવે તો સદર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીત-હિસ્સો, દાવો, બોજો, અલાખો, ગણોતહક્ક, ખેડહક્ક, રસ્તા હક્ક, ગાડાહક્ક, પડોશહક્ક, લીયન, ચાર્જ, વેચાણ, ગીરો, મોર્ગેજ, બક્ષીસ, વીલ/ વસીયતનામા, કબજા હક્ક કે વારસાઈ હક્ક, નાણાંકીય ધીરાણ કરેલ હોય, બાનાચીઠ્ઠી, બાનાખતના હક્કો, લીસપેન્ડન્સ વિગેરે કે અન્ય કોઇ હક્ક, હિત, હિસ્સો પોષાતો નથી અગર દાવા- વી, લીટેગેશન, તકરાર, કોર્ટ કેસોની કોઇપણ કાર્યવાહી ચાલતી નથી અને ચાલતી હોય તે પડતી મુકવામાં આવેલ છે અગરમિલકતના માલીકની તરફેણમાં બીનશરતી જતા યાને કે (Waive) કરેલ છે તેમ સમજી સદર મિલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તારીખ :-૫-૯- ૨૦૨૪ (ફાઇલ નંબર - ૪૦૫૯) ચેતન શાહ એન્ડ એસોસીએટસ, એડવોકેટ્સ ૨૦૯, ગોલ્ડસુક કોમ્પલેક્ષ, ઇસ્કોન આર્કેડની બાજુમાં, રત્નમ કોમ્પલેક્ષની સામે, સી.જી.રોડ, અમદાવાદ. ફોન નંબર :- (૦૭૯) ૪૮૯૨૬૦૪૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap