Public Notice
This is to inform the public that the land belonging to plot number 206, with old block/survey number 106, in Nasmed village, Kalol taluka, Gandhinagar district, covering an area of 0-44-06 hectares, is subject to the following:
Out of this land, Kanjibhai Mahadevbhai Rabari has obtained a registered power of attorney (document number 7423, dated 18-06-2021) from Thakor Mahotji Mathurji and Thakor Manuji Mathurji, pertaining to an area of 0-22-03 hectares of agricultural land.
Furthermore, a suit (number 120/2020) has been filed in the court of the Additional Senior Civil Judge in Kalol, regarding the title of this property. An objection has also been filed against the Title Clearance Certificate for this property.
Thakor Mahotji Mathurji and Thakor Manuji Mathurji have transferred their share of 2203 square meters to Kanjibhai Mahadevbhai Rabari. All the money for the property has been received by Kanjibhai Mahadevbhai Rabari. A non-agricultural order has been recently registered for the property. However, agriculture is still being carried out on the land.
Therefore, since the property is sold and a power of attorney has been given to Kanjibhai Mahadevbhai Rabari, no one else should buy, sell, mortgage, or transfer the property. Any such actions will result in future expenses and consequences for which the individual will be held responsible.
Public should take note of this information.
On behalf of,
R.K. Punjabi, Advocate
F/43, 44,
City Mall-1, Kalol.
Mobile: 98790 35049
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી
મોજે ગામ નાસ્મેદ, તા. કલોલ
નીસીમના રી-સર્વે બાદના બ્લોક સર્વે
નં. ૨૦૬ વાળી જમીન અંગે
આથી જાહેર જનતાને આ જાહેર
ચેતવણી આપી જણાવીએ છીએ કે,
જત ડીસ્ટ્રીકટ ગાંધીનગરના
સબડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે!
નાસ્મેદ ગામની સીમના ખાતા નં.
૨૦૫ ના નવીન બ્લોક/સર્વે નંબર-
૨૦૬, જુનો બ્લોક/સર્વે નંબર- ૧૦૬
ની હે.આરે.ચો.મી. ૦-૪૪-૦૬
જમીન આવેલ છે જે પૈકી ઠાકોર
મહોતજી મથુરજી તથા ઠાકોર મતુજી!
મથુરજીના હિસ્સાની હે.આરે.ચો.મી.
૦-૨૨-૦૩ વાળી ખેતીની જમીન
અંગે રબારી કાનજીભાઇ મહાદેવભાઇ
નાઓએ ઠાકોર મહોતજી મથુરજી તથા
ઠાકોર મનુજી મથુરજીતાઓ પાસેથી!
રજી. બાનાખત લેખ કરેલ છે જે
સબરજસ્ટ્રાર કચેરી, કલોલ ખાતે
અ.નં. ૭૪૨૩ થી તા. ૧૮-૦૬-
૨૦૨૧ ના રોજ નોંધાયેલ છે તથા
અવેજી પાવર ઓફ એટર્ની અ.નં.
_૭૪ર૪થીતા. ૧૮-૦૬-૨૦૨૧ના
રોજ નોંધાવેલ છે. અને સદર કામે
કલોલના મે. એડીશનલ સીનીયર
સીવીલ જજ સાહેબની કોર્ટમાં
-મુ.નં. ૧૨૦/૨૦૨૦ ધી દાવો!
દાખલ કરેલ છે અને સદર મિલકત
અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
સામે પણ વાંધા અરજી આપેલ છે અને
સદર મિલકત અંગે ઠાકોર મહોતજી
મથુરજી તથા ઠાકોર મનુજી મથુરજી
નાઓએ તેમનો હીસ્સો ૨૨૦૩
ચો.મી. રબારી કાનજીભાઇ
મહાદેવભાઇને આપી દીધેલ છે અને
સદર મિલકત અંગે કાનજીભાઇ
મહાદેવભાઇ રબારીની પાસેથી તમામ
રકમ મેળવેલ છે અને સદર મિલકત
અંગે તાજેતરમાં બીનખેતી હુકમની
નોંધ પડેલ છે અને સદર મિલકતમાં
ખેતી થાય છે. આમ, સદર મિલકત
અંગેરેકર્ઈેમિલકત વેચાણ રાખેલ હોઈ
અને પાવર ઓફ એટર્ની અવેજી
મેળવેલ હોઇ સદર મિલકત અંગે કોઇ
પણ ઇસમ દ્વારા મિલકત રબારી
કાનજીભાઇ મહાદેવભાઈ વેચાણ
રાખેલ છે તે મિલકત અન્ય કોઇ પણ
ઇસમે વેચાણ ગીરો બક્ષીસ તબદીલથી
રાખવી નહિ નહિતર ભવિષ્યમાં
નીપજનાર તમામ ખર્ચ અને
પરીણામની જવાબદારી જેતે ઇસમની
રહેશે જેની જાહેરજનતાએ નોંધ લેવી.
અમારી મારફતે,
આર. કે. પંજાબી, એડવોકેટ
એફ/૪૩, ૪૪,
સીટી મોલ-૧, કલોલ.
મો. ૯૮૭૯૦ ૩૫૦૪૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap