Public Notice
It is hereby informed to the public that for the land registered in District Gandhinagar, Sub-district Kalol, Taluka Kalol, Village Nasmed, within the boundary of Survey No. 283 (Old Survey No. 238), Account No. 1244 having an area of 4131 sq. cm., which is an old conditional agricultural land, now measuring 4126 sq. cm., previously owned and occupied jointly by (1) Solanki Dineshbhai Maganbhai and (2) Kailashben, daughter of Dalpatbhai Parmar and wife of Solanki Govindbhai, is free of all burdens. We have applied for a certificate confirming the land is clear, marketable, and free of encumbrances.
If any person has any claim, rights, interests, or burden regarding the above-mentioned land, they are required to inform us with documented evidence in writing within 7 days from the publication of this notice to the address below. If not done so, it will be considered that no such claims exist and we will proceed with the issuance of a clearance certificate for the titles, after which no complaints will be entertained.
Date: 28/05/2024
D.V. Desai & Company
On behalf of Hitesh D. Desai
26/A, Narayannagar Society,
Near Chandranagar six roads, Paldi,
Ahmedabad - 380007
Phone No. 26621793 / 26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-
ડીસ્ટ્રીકટ કલોલ તાલુકા કલોલનાં ગામ
મોજે નાસ્મેદની સીમનાં સર્વે નં. ૨૮૩
(જુના સર્વે નં.૨૩૮) નાં ખાતા
નં.૧૨૪૪નીહે૦-આરે ૪૧-૩૧ચો.
મી. એટલે કે ૪૧૩૧ સ. ચો. મી. ની
જુની શરતની ખેતીની જમીન પૈકી હે ૦
- આરે ૪૧-૨૬ ચો. મી. એટલે કે
૪૧ર૬સ. ચો. મી. ની જુની શરતની
ખેતીની જમીન (૧) સોલંકી દિનેશભાઇ
મગનભાઇ તથા (૨) કૈલાશબેન તે
દલપતભાઇ પરમારની દિકરી અને
સોલંકી ગોવિદભાઇની પત્નીની કુલ
સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની
તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત
હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત
હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી
કરેલ છે તો ઉપરોક્ત જમીન ઉપર અત્ય
કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે
બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત
લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી.
એ.ડી. પોસ્ટથી કરવી. જો તેમ કરવામાં
તહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર
અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો
કેબોજો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમજ સમજી અમો ટાઇટલ્સ
ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તા. ૨૮/૦૫/૨૦૨૪
ડી. વી. દેસાઇ એન્ડ કંપની
એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ
૨૬/એ, નારાયણનગર સોસાયટી,
ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી,
અમદાવાદ - ૩૮૦૦૦૭
ટે.નં. ૨૬૬૨૧૭૯૩ / ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap