Public Notice
In the unmapped area of Kalol taluka, Gandhinagar district, a scheme named 'Antarkshitij' is planned on non-agricultural land. It includes various survey numbers, among which the land corresponding to survey no. 442 (old survey no. 287) has been included in the city survey ward as (non-agricultural) and allocated as city survey no. NA287 on which private sub-plot no. 76 covering 804 sq. meters of open plot is owned by Harsh Hasmukhbhai Vora, free from all encumbrances and legal disputes. It is noted that no other obligations, liens, proprietary rights, or possessions exist or are assumed absent if undisputed within 7 days, thereafter a clear title certificate will be issued.
Dated: 23-05-2024.
Lawyers: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates
Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-નાસ્મેદ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાનાં મોજે -નામ્મેદ ગામની
સીમની બિનખેતીની જમીન ઉપર
““આંતરક્ષિતિજ ''ના નામથી યોજના
આવેલ છે. જે યોજનામાં આવેલ જુદા
જુદાસર્વે નંબર પૈકી રી - સર્વે મુજબના
સર્વેનં. ૪૪૨ (જુનાસર્વેનં.૨૮૭) ની
જમીનને સીટી સર્વે વોર્ડ - નામ્મેદ
(બીનખેતી) માં સમાવેશ કરીને ફાળવેલ
સીટી સર્વે નં.NA287 ની જમીન ઉપર
ફેઝ-૪માં આવેલ ખાનગી સબ-પ્લોટ
નં.૭૬ ની ચો.વાર : ૮૦૪ ની ખુલ્લા
પ્લોટવાળી મીલકત હર્ષ હસમુખભાઈ
વોરાની માલિકી, કબજા, ભોગવટાની
તમામ પ્રકારના બોજાઓથી તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેના અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદર મિલકતમાં
કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ,
લીયન, બાના હક્ક, કબજા હક્ક કે
લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે
દિન-૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર
મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અતે હોય તો તે
જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે
સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ
અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ
કરી દઈશું અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરારચાલશે
નહી.
તા.૨૩- ૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ
ઠે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap