Public Notice for Antarkshitij

Nasmed, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Nasmed
CITY auda
FINAL PLOT# 180
SURVEY# 479 (old survey no. 335)
NOTICE CONTENT
Public Notice The project named "Antarkshitij" is located on non-agricultural land in the outskirts of Nasmed village in Kalol Taluka, Gandhinagar District. In this project, land belonging to Survey No. 479 (old survey no. 335) as per re-survey, which falls in Phase-3, sub-plot no. 180, measuring 887 sq. yards, is owned by Aditya Goldie Shah and Jenish Chetankumar Parmar jointly, and they have requested a title clearance opinion from us, stating that the property is free from all types of encumbrances, including possession, enjoyment, legal disputes, etc. If anyone has any kind of encumbrance, charge, lien, right, right of possession, or share in the said property, please inform us in writing along with documentary evidence at the below address within 7 days. Failing to do so will be considered as no one having any right in the said property, and if they do, it will be deemed as relinquished. After the expiry of the time limit, a certificate of title clearance will be issued for the said property and no objections or disputes will be entertained thereafter. Dated: 08-06-2024 Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates D. A / 202, Second Floor, S. G. Business Hub, near Gota Overbridge, S. G. Highway, Gota, Ahmedabad. Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-નાસ્મેદ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાનાં મોજે -નાસ્મેદગામની સીમની બિનખેતીની જમીન ઉપર આંતરક્ષિતિજ ના નામથી યોજના આવેલ છે. જેયોજનામાં આવેલ જુદા જુદાસર્વે નંબર પૈકી રી-સર્વે મુજબના સર્વેનં. ૪૭૯ (જુના સર્વે નં.૩૩૫) ની જમીન ઉપર ફેઝ-૩માં આવેલ સબ- પ્લોટ નં.૧૮૦ ની ચો.વાર : ૮૮૭ ની ખુલ્લા પ્લોટવાળી મીલકત આદિત્ય ગોલ્ડી શાહ તથા જેનીસ ચેતનકુમાર પરમારની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરમિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૮-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ડે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap