DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Nava
CITY auda
SURVEY# 262
NOTICE CONTENT
Public Notice From the revenue record No. 360 of the land in the boundary of Nava Gam village in Kalol Taluka of Gandhinagar district, Block/Survey No. 262 (Old Block/Survey No. 152) 1-39-10 Ares Sq. Meters (before re-survey the area was 1-49-73 Ares Sq. Meters) and shape - 4.05/-, old condition agricultural land (1) Vaghela Parbatsinh Chanduji, (2) Vaghela Shardaba Parbatji, (3) Vaghela Pradipsinh Parbatji, and (4) Vaghela Nileshsinh Parbatji, jointly owned, in full possession and enjoyment, with no encumbrances and marketable, a request for Title Clearance Certificate has been made to us. Therefore, if any person has any kind of claim, right, interest, share, encumbrance, encroachment, etc. in this land, then within 10 (ten) days from the date of publication of this notice, please submit written evidence along with legal documents to the address mentioned below by registered post. Otherwise, after the time of this public notice, no person will have any claim, right, interest, share, encumbrance, or encroachment, etc. in the said land, and if so, it is deemed to be waived in favor of (1) Vaghela Parbatrasinh Chanduji, (2) Vaghela Shardaba Parbatji, (3) Vaghela Pradipsinh Parbatji, and (4) Vaghela Nileshsinh Parbatji, and a Title Clearance Certificate will be issued. No objection or dispute will be considered thereafter. Please take note of this clearly. Trilok A. Patel, Advocate 320/321, Ratna Highstreet, Near Naranpura Crossroads, Naranpura, Ahmedabad. Mobile: 90727774331.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના મોજે નવા ગામની સીમના ખાતા નં. ૩૬૦ ના બ્લોક/ સર્વે નં. ૨૬૨ (જુનો બ્લોક/સર્વે નં. ૧૫૨) હે.આરે.ચો.મી. ૧-૩૯-૧૦ (રી-સર્વે પહેલાનું માપ હે.આરે.ચો.મી. ૧-૪૯- ૭૩) અને આકારરૂ -૪.૦૫/-, વાળી જૂની શરતની ખેતીની જમીન (૧) વાધેલાપરબતસિહચંદુજી, (૨) વાઘેલા શારદાબા પરબતજી, (૩) વાઘેલા પ્રદીપસિહપરબતજી, અને (૪) વાધેલા નિલેષસિંહ પરબતજી નાઓની સંયુક્ત માલિકી, કબ્જા ભોગવટાની સંપૂર્ણબોજા રહિત અને માર્કેટેબલ આવેલ હોવાનું જણાવી અમારી પાસે ટાયટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી આ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો, અલાખો વિગેરે પોષતા હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન- ૧૦ (દસ) માંતેઅંગેના કાયદેસરના પુરાવા સહીત લેખિતમાં નીચે જણાવેલ સરનામે રજી.પો.એડી. દ્વારા મોકલી આપવા, અન્યથા સદર જાહેર નોટિસનો સમય વીતે સદર જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો કે અલાખો વિગેરે પોષતા નથી, અને હોય તો તે (૧) વાઘેલા પરબતરસિંહ ચંદુજી, (૨) વાઘેલા શારદાબા પરબતજી, (૩) વાઘેલા પ્રદીપસિંહ પરબતજી, અને (૪) વાઘેલા નિલેષસિહ પરબતજી નાઓની તરફેણમાં જતા યાની વેવ કરેલ છે, તેમ સમજી ટાયટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે, ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ઘ્યાને લેવામાં આવશે નહિ જેની સ્પષ્ટ નોંધ લેવી. ત્રિલોક એ. પટેલ, એડવોકેટ ૩૨૦/૩૨૧, રત્ના હાધસ્ટ્રીટ, નારણપુરાચારરસ્તાપાસે, નારણપુરા, અમદાવાદ. મોનં. ૯૦૭૨૭૭૭૪૩૩૧.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap