DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Nava
CITY ahmedabad
SURVEY# 84 (Old Block/Survey Number 113/1)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land measuring approximately 4964 square meters, situated in revenue survey number 84 (Old Block/Survey Number 113/1), village Gamsanavad, taluka Kalol, district Gandhinagar, belonging to Jesangji Viramji, Jayantiji Jesangji, Shakraji Jesangji, Bhaijiji Jesangji, and Nagarji Jesangji, is being sought for a Title Clearance Certificate. This land is free of any encumbrances and is in their joint ownership, possession, and enjoyment. Therefore, anyone having any claim, right, or interest in the land by way of sale, mortgage, lease, charge, trust, maintenance, easement, inheritance, or any other means, is requested to submit a written notice along with supporting documents (no objections without supporting documents will be considered) within seven days of the publication of this notice at the address given below. Failure to do so will be construed as a waiver of any claim, right, or interest, and the Title Clearance Certificate will be issued without taking any such claim, right, or interest into consideration. No subsequent objections will be entertained. Date: 02/04/2025 P. Parikh & Co. Advocates, Solicitors & Notaries Parimal Bipinchandra Parikh, Dipang Piyush Parikh, Tarang Parimal Parikh, Utsav Piyush Parikh Third Floor, Satya Complex, Opposite IOC Petrol Pump, Ashwamegh Four Way Crossing, 132 Feet Ring Road, Satellite, Ahmedabad 380 015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, જીલે ગાંધીનગર તથા તાલુકા કલોલનાં મોજે ગામસનાવડની સીમનાં રેવન્યુ સરવે નંબર ૮૪ (જુના બ્લોક/ સરવે નંબર૧૧૩/૧ ) નાં ખાતા નંબર ૧૫૩ ની કુલ્લે આશરે ૪૯૬૪ ચોરસમીટરની જુની શરતની ખેતીન જમીન જેસંગજી વિરમજી, જયંતિજી જેસંગજી, શકરાજી જેસંગજી, ભૈજીજી જેસંગજી તથા નાગરજી જેસંગજી, સરવે ઠેકાણુ મોજે ગામ સનાવડ, તાલુકા કલોલ, જીલે ગાંધીનગરનાએ તેઓની સંયુકત માલિકી કબજા ભોગવટા તેમજસરવે પ્રકારનાં બોજાઓથી મુક્ત આવેલી હોવાનું જણાવીને તેઓએ સદરહુ જમીનનાં ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટની અમારી પાસે માંગણ કરેલી છે. તો સરવે શખ્સો કે જેઓ સદરહુ જમીન ઉપર વેચાણ, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે વારસાઈ હકકે કે બીજી કોઈપણ રીતે હકક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે ( પુરાવા સિવાયનાં વાંધાઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં ) આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેનાસરનામે કરવી., નહીંતર આવા હકક, દાવા કે અલાખા ઉપર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે., અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે નહીં, તેની નોંધ લેશો. તારીખ :- ૦૨/૦૪/૨૦૨૫ પી પરીખ એન્ડ કંપની, એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી, પરિમલ બિપીનચંદ્ર પરીખ, દિપાંગ પિયુષ પરીખ, તરંગ પરિમલ પરીખ, ઉત્સવ પિયુષ પરીખ, ત્રીજો માળ, સત્ય કોમ્પલેક્ષ, આઈ ઓ સી પેટ્રોલ પંપની સામે, અશ્ચમેઘ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap