This is to inform the general public that the registration history of the sub-district of Ahmedabad, in the Taluka of Sanand, is located in the village of Moje Navapura, within the boundaries of the Revenue Department's number 949. This pertains to survey number 156/13 (prior to re-survey, the old survey block number is 242). This land, measuring 0-23-86 hectares, or 2386 square meters, is an old plot of agricultural land at a rate of Rs. 1-39 paise. The owners and occupants of this land are 1. Kamlesh Bhai Sanjay Bhai Patel and 2. Ronak Kamlesh Bhai Patel. They have stated that the aforementioned land is in their direct ownership and possession. They have also requested a certificate confirming that the title of the said land is clear and marketable. If any individual has any claim or right over the aforementioned property, they are requested to submit written proof, along with certified copies of all supporting documents, within seven (7) days to the address mentioned below. Failure to do so will be considered as relinquishment of any claim, and the certificate of clear title will be issued after the deadline. No further objections or disputes will be entertained after that. Sanand Date: 02/08/2024 Rajshakti Associates Digvijay Singh M. Vadhela, Advocate 16, Vadhela Boarding Shopping Center, Opposite Police Station, Sanand, Taluka Sanand, District Ahmedabad, Mobile: 9898868080
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે રજીસ્ટ્રેશન હિસ્ટ્રીકટ સબ કિસ્ટ્રીકટ
અમદાવાદને તાલુકે સાણંદના ગામ!
મોજે નવાપુરાની સીમમાં આવેલ
રેવન્યુ ખાતા નંબરઃ ૯૪૯ ના સર્વે
નંબરઃ ૧૫૬/૧૩ (રી-સર્વે અગાઉનો,
જુતો સર્વેબ્લોક નંબરઃ ર૪૨) ની!
હે.આરે.ચો.મી. ૦-૨૩-૮૬યાનેકે
૨૩૮૬ સમયોરસમીટર, જેનો આકાર.
રૂ. ૧-૩૯ પૈસાવાળી જુની શરતની,
ખેતીની જમીનના માલીક કબજેદાર ૧.
કમલેશભાઈ સંજયભાઈ પટેલ તથા
૨. રોનક કમલેશભાઈ પટેલનાઓએ.
મજકુર જમીન તેઓની સ્વતંત્ર માલીકી
પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલ છે!
તેમજણાવી મજકુર જમીનના ટાઈટલ
કલીયર અને માર્કેટિબલ હોવા અંગેના
સર્ટીફીકેટની અમારી પાસેથી માંગણી
કરેલછે.
તૈથી મજકુર મિલકતમાં કોઈપણ
વ્યક્તિનો કોઈપણ જાતનો લાગભાગ
હકક હિસ્સો હોય તો તેની દિન-૭)
(સાત) માં તમામ પુરાવાની પ્રમાણિત
નકલ સહીત લેખિત નીચેના સરનામે.
જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં
નહી આવે તો કોઈનો કોઈપણ
પ્રકારનો લાગ ભાગ નથી અને હોય
તો તમામ રાજીખુશીથી જતો (વેવ)
કરેલ છે તેમ સમજી મુદત વિત્યેથી
ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ આપવામાં,
આવશે. ત્યારબાદ કોઈનો કોઈપણ,
પ્રકારનો વાંધો તકરાર ચાલશે નહી.
સાણંદ
તારીખ:૦૨/૦૮/૨૦૨૪
રાજશક્તિ એસોસીએટસુ
દિગ્વિજયસિંહ એમ, વાધેલા, એડવોકેટ
૧૬, વાધેલા બોર્ડીંગ શોપીંગ સેન્ટર,
પોલીસ સ્ટેશનની સામે, સાણંદ,
તા. સાણંદ, જી. અમદાવાદ,
મો.૯૮૯૮૮૬૮૦૮૦
[ATA deTdel
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap