DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Navapura
CITY auda
SURVEY# 190 (Old Block/Survey No. 300)
NOTICE CONTENT
Public Notice The land, situated at the locality/block of survey number 190 (Old Block/Survey No. 300) within the area of Navapura, Sanand taluka, Ahmedabad district, of total 23603 sq.m., non-agricultural land allotted for multi-purpose use is owned by the partners of Swastik Buildcon. The partners include (1) Ghanshyambhai Dhirubhai Padasala, (2) Dipakbhai Babubhai Patel, (3) Arvindbhai Shankarchand Prajapati, (4) Bharatkumar Shankarchand Prajapati, (5) Dipakkumar Shankarchand Prajapati, (6) Ramilaben. It has been decided to sell approximately 6689 sq.m. (approximately 8000 square yards) of our non-agricultural, multi-purpose used land to our buyer, and the buyer has requested title opinion from us. Therefore, if anyone has any claims, rights, interests, shares, encumbrances, liens, or charges on the aforementioned property, they must inform us with proof at the address mentioned below within 7 days from today's date. If there is any delay in this process, it will be assumed that there are no claims, rights, interests, shares, encumbrances, liens, or charges on this property and they are considered waived. After the deadline passes, the title opinion will be made available. Please take note of this. AhmedChrome. Date: 28.05.2024 Ghanshyam P. Patel (Advocate and Notary) Address: 502, Abhijyot Square, next to Divyabhaskar, S.G. Highway, Makarba, Ahmedabad. Phone: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકે સાણંદના મોજે નવાપુરાની સીમનાબ્લોકસર્વેનં.૧૯૦ (જુનો બ્લોક/ સર્વે નં.૩૦૦) ની કુલ ૨૩૬૦૩ સ.ચો.મી.ના માપની બીનખેતીની બહુહેતુક ઉપયોગની જમીન સ્વસ્તિક ભબિલ્ડકોન એ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) ઘનશ્યામભાઈ ધીરૂભાઈ પડસાળા (૨) દિપકભાઈ બાબુભાઈ પટેલ (૩) અરવિંદભાઈ શકરચંદ પ્રજાપતિ (૪) ભરતકુમાર શકરચંદ પ્રજાપતિ (પ)દિપકકુમાર શકરચંદ પ્રજાપતિ (૬) રમીલાબેન તે ભોગવટાની આવેલ છે. સદરહુ જમીન પૈકી આશરે ૬૬૮૯સ.ચો.મી. (આશરે ૮૦૦૦ વાર) ના માપની બીનખેતીની બહુહેતુક ઉપયોગની જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે ટાઈટલ અભિપ્રાયની માગણી કરેલ છે. આથી ઉપરોક્ત જણાવેલ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો હોય તો અમોને નીચે જણાવેલ સરનામે પુરાવા સહીત રજી. એ.ડી.થી દિન-૭ માં જાણ કરવી જો તેમ કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો નથી અને પોષાતો હોય તો તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ છે તેમસમજી મુદ્ત વીતે ટાઈટલ અભીપ્રાય આપવામાં આવશે. જેની જાહેરજનતાએ નોંધ લેવી. અમદાવાદ. તા.૨૮.૦૫.૨૦૨૪ ઘનશ્યામ પી.પટેલ (એડ્વોકેટ એન્ડ નોટરી) ઠે. : ૫૦૨, અભિજ્યોત સ્કવેર, દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ. મો.: ૯૮૨૪૩૧૫૪૦૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap