DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Navapura
CITY auda
SURVEY# 201 (Old survey/block number 109), 203 (Old survey/block number 99)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the limits of Vadpura village, Kadi Taluka, Mehsana District, within land of total area 13575 sq. m. (out of which 7134 sq. m.) and total area 14927 sq. m. (out of which 7134 sq. m.) referred to as 'said land', parties namely (1) Shankarji Somaji Thakor, (2) Hiraji Somaji Thakor, (3) Jiviben Somaji Thakor, (4) Babiben Arjanji Thakor, (5) Bhikhiben Arjanji Thakor, (6) Manjulaben Arjanji Thakor, (7) Vimalaben Arjanji Thakor, (8) Ramlaben Arjanji Thakor, (9) Bhalaji Arjanji Thakor, (up to 36 names including various members of Varsangji Thakor family) have applied for a Title Clearance Certificate from us. Therefore, all persons who might have any claims, charges, encumbrances, or interests in said land should make it known via registered post to the address below within seven days from the publication of this notice. Failure to do so will lead to the issuance of the Title Clearance Certificate after the mentioned period, and thereafter no complaints regarding rights, claims or interests will be accepted. Please be informed. Srinath Parikh Wadia Ghandy & Co. (Advocates & Solicitors) 1st Floor, Chandan House, Near Mayor's Bungalow, Law Garden, Ahmedabad- 380006 Phone: (079) 26564700/26564800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડીસ્ટ્રીકટ : મહેસાણા, તાલુકાઃ કડીના મોજે ગામઃ વડપુરાની સીમમાં આવેલ (૧) સર્વે/બ્લોક નંબર ૨૦૧ (જુનો સર્વે/બ્લોક નંબર ૧૦૯) ની કુલ ક્ષેત્રફળ ૧૩૫૭૫ ચો.મી.ની જમીન પૈકી ક્ષેતફળ ૭૧૩૪ચો.મી.નીજમીન તથા (૨) સર્વે/બ્લોક નંબર ૨૦૩ (જુનો સર્વે/બ્લોક નંબર ૯૯) ની કુલ ક્ષેત્રફળ ૧૪૯૨૭ ચો.મી.ની જમીન પૈકી ક્ષેત્રફળ ૭૧૩૪ ચો.મી.ની જમીન (જેને હવે પછી “સદરહુ જમીન” તરીકે સંબોધવામાં આવેલ છે)માં (૧) શંકરજી સોમાજી ઠાકોર (૨) હીરાજી સોમાજી ઠાકોર (૩) જીવીબેન સોમાજી ઠાકોર (૪) બબીબેન અરજણજી ઠાકોર (૫) ભીખીબેન અરજણજી ઠાકોર (૬) મંજુલાબેન અરજણજી ઠાકોર (૭ વિમળાબેન અરજણજી ઠાકોર (૮ રમિલાબેન અરજણજી ઠાકોર (૯ ભલાજી અરજણજી ઠાકોર ( જડીબેન લક્ષ્મણજી ઠાકોર ( મધીબેન રણછોડજી ઠાકોર (૧૨) કમુબેન વિષ્ણુજી ઠાકોર (૧૩) ગીતાબેન ડાહ્યાજી ઠાકોર (૧૪) અંબાબેન રામાજી ઠાકોર (૧૫) સંજયકુમાર રામાજીઠાકોર (૧૬) તેજલબેન અરવિંદજી ઠાકોર (૧૭) ભાવનાબેન જીતુજીઠાકોર (૧૮) પિન્કીબેન વિષ્ણુજી ઠાકોર (૧૯) અશોકજી રામાજી ઠાકોર (૨૦) કાંતાબેન અમરતજી ઠાકોર (૨૧) જશીબેન કુવરજી ઠાકોર (૨૨) અંબાબેન શકરાજીઠાકોર (૨૩) હીરાબેન બબાજી ઠાકોર (૨૪) ગોવિંદજી બબાજી ઠાકોર (૨૫) શકરીબેન જયંતીજીઠાકોર (૨૬) માનસંગજી બબાજી ઠાકોર (૨૭) લીલાબેન પ્રધાનજી ઠાકોર (૨૮) વિષ્ણુજી બબાજી ઠાકોર (૨૯) ચંપાબેન પ્રહલાદજી ઠાકોર (૩૦) અમૃતભાઈ પ્રહલાદજી ઠાકોર (૩૧) જોશનાબેન કત્તુજી ઠાકોર (૩૨) આશાજી વરસંગજી ઠાકોર (3૩૩) ઝેણાજી વરસંગજી ઠાકોર (૩૪) અમીબેન વરસંગજી ઠાકોર (૩૫) મધીબેન વરસંગજી ઠાકોર તથા (૩૬) કોકીબેન વરસંગજી ઠાકોર નાઓના માલીકીપણા બાબત, તેઓ દ્વારા અમારી સમક્ષ ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેમનો સદરહુ જમીનમાં ખોરાકી, પોષાકી, કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ચાર્જ, બોજો અલાખો કે લિયન ચાર્જ પોષાતો હોય તો તેઓને આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત પુરાવાસહીત નીચેના સરનામે રજીસ્ટર્ડ ટપાલ દ્વારા જાણ કરી વાંધો નોંધાવવો. જો તેમ કરવામાં નહિ આવેતો સદર જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ કરેલ છે તેમ સમજી મુદત વિત્યે સદરહુ જમીનનું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અનેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર માન્ય રખાશે નહિ તે જાણવું. શ્રીનાથ પરીખ વાડીયા ઘાંડી એન્ડ કું. (અમદાવાદ (એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ ૧ લો માળ, ચંદન હાઉસ, મેયરના બંગલાનીબાજુમાં, લો-ગાર્ડન, અમદાવાદ- ૩૮૦૦૦૬ ફોન : (૦૭૯) ૨૬૫૬૪૭૦૦/ ૨૬૫૬૪૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap